________________
૧૯૨
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
केवलणाणुवउत्ता, जाणंति सव्वभावगुण भावे । पासंति सव्वओ खलु, केवलदिट्ठीहिअणंताहिं ॥ ३८ ॥ ण वि अत्थि माणुसाणं, तं सोक्खं ण वि य सव्वदेवाणं । जं सिद्धाणं सोक्खं, अव्वाबाहं उवगयाणं ॥ ३९ ॥ सुरगणसुहं समत्तं, सव्वद्धापिंडितं अणंतगुणं ।। ण वि पावे मुत्तिसुहं, णंताहिं वि वग्गवग्गूहि ॥ ४० ॥ सिद्धस्स सुहो रासी, सव्वद्धापिंडितो जइ हवेज्जा । सोणंतवग्गभइओ, सव्वागासे ण माएज्जा ॥ ४१ ॥ जह णाम कोइ मेच्छो, णगरगुणे बहुविहे वियाणंतो । ण चएइ परिकहेडं, उवमाए तहिं असंतीए ॥ ४२ ॥ इय सिद्धाणं सोक्खं, अणोवमं णत्थि तस्स ओवम्मं । किंचि विसेसेणेत्तो, सारिक्खमिणं सुणह वोच्छं ॥ ४३ ॥ जह सव्वकामगुणितं, पुरिसो भोत्तूण भोयणं कोइ । तण्हा छुहाविमुक्को, अच्छेज्ज जहा अमियतित्तो ॥ ४४ ॥ इय सव्वकालतित्ता, अतुलं णिव्वाणमुवगया सिद्धा । सासयमव्वाबाहं, चिटुंति सुही सुहं पत्ता ॥ ४५ ॥ सिद्ध त्ति य बुद्ध त्ति य, पारगयत्ति य परंपरगयत्ति । उम्मुक्ककम्मकवया, अजरा अमरा असंगा य ॥ ४६ ॥ णित्थिण्णसव्वदुक्खा, जाई जरा मरणबंधणविमुक्का ।
अव्वाबाहं सोक्खं, अणुहोंती सासयं सिद्धा ॥ ४७ ॥ भावार्थ:- त्यां (वोडत सिद्ध स्थानमा) सिद्ध भगवान वहडित, वेहना रडित, ममत्व २डित, બાહ્ય-આત્યંતર સંગથી રહિત, જન્મ-મરણરૂપ સંસારથી સર્વથા વિમુક્ત અને શુદ્ધ આત્મ પ્રદેશોથી બનેલા સંસ્થાનવાળા હોય છે . ૨૬
સિદ્ધો ક્યાં પ્રતિહત એટલે રોકાયેલા છે? સિદ્ધો ક્યાં રહેલા છે? ક્યાંથી શરીરનો ત્યાગ કરીને, ક્યાં જઈને સિદ્ધ થાય છે? | ૨૭ અલોકના કારણે સિદ્ધો લોકાગ્રે રોકાયેલા છે. લોકના અગ્રભાગે પ્રતિષ્ઠિત છે, આ મનુષ્ય લોકમાં શરીરનો ત્યાગ કરી, લોકાગ્રે જઈને સિદ્ધ થાય છે. તે ૨૮ |
દીર્ઘ-લાંબુ કે હ્રસ્વ-ટૂંકુ, અંતિમભવમાં જે સંસ્થાન (શરીરાકાર) હોય છે, તેનાથી ત્રીજા ભાગે ન્યૂન સિદ્ધોની અવગાહના હોય છે. ૨૯. આ મનુષ્ય ભવમાં– શરીરનો ત્યાગ કરતાં અંતિમ સમયે આત્મ- પ્રદેશનું ઘનરૂપ જે સંસ્થાન (આકાર) થાય છે, તે જ સંસ્થાન લોકાગ્રે સિદ્ધ અવસ્થામાં રહે છે, अम शोऽम. ॥ ३०॥