SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ | १८ | શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧ संठाणेणं दिव्वाए इड्डीए दिव्वाए जुइए दिव्वाएपभाए दिव्वाए छायाए दिव्वाए अच्चीए दिव्वेणं तेएणं दिव्वाए लेस्साए दस दिसाओ उज्जोवेमाणा पभासेमाणा । ते णं तत्थ साणं साणं विमाणावाससयसहस्साणं, साणं साणं सामाणियसाहस्सीणं, साणं साणं तायत्तीसगाणं, साणं साणं लोगपालाणं, साणं साणं अग्गमहिसीणं सपरिवाराणं, साणं साणं परिसाणं, साणं साणं अणियाणं. साणं साणं अणियाहिवडणं. साणं साणं आयरक्ख- देवसाहस्सीणं अण्णेसिं च बहूणं वेमाणियाणं देवाणं देवीण य आहेवच्चं पोरेवच्चं सामित्तं भट्टित्तं महत्तरगत्तं आणाईसर-सेणावच्चं कारेमाणा पालेमाणा महयाहतपट्टगीय-वाइयतंती-तलतालतुडियघणमुइंगपडुप्पवाइयरवेणं दिव्वाइं भोगभोगाइं भुंजमाणा विहरति । भावार्थ :- ते सौधर्मथी अय्युत सुधीन। हेवो मश: (१) भृग (२) मडिप (usi) (3) वराड (४) सिंह (५) ५४२ (G) हे5 (७) अश्व (८) ४२।४ () मु४ (१०) गेडी (११) वृषम (१२) વિડિમ– મૃગ વિશેષરૂપ ચિહ્નોથી યુક્ત મુકુટવાળા, શિથિલ અને શ્રેષ્ઠ મુકુટના ધારક, શ્રેષ્ઠ કુંડળોથી પ્રકાશિત મુખ- વાળા, મુકુટના કારણે શોભાયુક્ત, રક્ત(લાલ) આભાયુક્ત, કમળપત્ર સમાન ગોરા, શ્વેત, શુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા, ઉત્તમ વૈક્રિયશક્તિના ધારક, શ્રેષ્ઠ વસ્ત્ર, ગંધ, માળાઅનેવિલેપનને ધારણ કરનાર, મહર્તિક, મહાધુતિમાન, મહાયશસ્વી, મહાબલી, મહાનુભાગ, મહાસુખી, હારથી સુશોભિત વક્ષ:સ્થળવાળા છે. કડા અને બાજુબંધના કારણે ખંભિત ભુજાવાળા તથા કપોલ સ્થલને સ્પર્શ કરતાં અંગદ, કુંડળ કર્ણપીઠમાં ધારણ કરનારા, હાથોમાં વિવિધ આભૂષણોના ધારક અને મસ્તક પર વિસ્મયકારી પુષ્પ-માળાઓથી શોભાયમાન છે. તેઓ કલ્યાણકારી ઉત્તમ વસ્ત્રો તથા કલ્યાણકારી શ્રેષ્ઠ માળા અને વિલેપન ધારણ કરે છે. તેઓનું શરીર તેજથી દેદીપ્યમાન હોય છે. લાંબી વનમાળાના ધારક, દિવ્યવર્ણ, દિવ્યગંધ, દિવ્યરસ, દિવ્યસ્પર્શ, દિવ્યસંહનન, દિવ્યસંસ્થાન, દિવ્યઋદ્ધિ, દિવ્યધુતિ, દિવ્યપ્રભા, દિવ્ય છાયા, દિવ્યઅર્ચિ (જ્યોતિ), દિવ્ય તેજથી, દિવ્ય લેશ્યાથી દશે દિશાઓને ઉદ્યોતિત (પ્રકાશિત) અને પ્રભાસિત કરતાં પોત-પોતાના લાખો વિમાનાવાસોનું, હજારો સામાનિક દેવોનું, ત્રાયસ્વિંશક દેવોનું, લોકપાલ દેવોનું, સપરિવાર અગ્રમહિષીઓનું, પરિષદોનું, સેનાઓનું, સેનાધિપતિ દેવોનું, હજારો આત્મરક્ષક દેવોનું તથા અન્ય ઘણાં વૈમાનિક દેવો તથા દેવીઓનું આધિપત્ય, અગ્રેસરપણું, સ્વામિત્વ, ભર્તૃત્વ, મહત્તરકત્વ, આજ્ઞેશ્વરત્વ તથા સેનાપતિત્વ કરતાં-કરાવતાં અને પાલન કરતાં-કરાવતાં મહાન નાટ્ય, ગીત તથા કુશળ વાદકો દ્વારા વગાડાતાં વીણા, તલ, તાલ, ત્રુટિત, ઘનમૃદંગ આદિ વાદ્યોના ધ્વનિની સાથે દિવ્ય શબ્દાદિ કામભોગોને નિરંતર ભોગવતાં વિચરણ કરે છે. ५६ कहि णं भंते ! सोहम्मगदेवाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता ? कहि णं भंते! सोहम्मगदेवा परिवसंति ? गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं इमीसे रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ उड्ढे चंदिमसूरियगह-णक्खत्त तारारूवाणं बहूणि जोयणसयाणि बहूई जोयणसहस्साई बहूई जोयणसयसहस्साई बहुगाओ जोयणकोडीओ बहुगाओ जोयणकोडाकोडीओ उड्डे दूर उप्पइत्ता एत्थ णं सोहम्मे णामं कप्पे पण्णत्ते । पाईण-पडीणायए उदीण-दाहिणवित्थिण्णे अद्धचंद-संठाणसंठिए अच्चिमालिभासरासि
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy