________________
| દ્વિતીય પદઃ સ્થાન
[૧૫]
જ્યોતિષી વિમાનોની શ્રેણી– અઢીદ્વીપમાં ૧૩ર ચંદ્ર અને ૧૩ર સૂર્ય પોત-પોતાના પરિવાર સહિત પરિભ્રમણ કરી રહ્યા છે. અઢીદ્વીપની બહારના જ્યોતિષી દેવોના અસંખ્યાત વિમાનો છે, તે એક જ સ્થાને સ્થિત છે. જ્યોતિષી દેવોની સૂચિશ્રેણી–વલયશ્રેણી:
EIC)
- માનુષોતર પર્વત
લવ8 જઈ
'કાલોદધિ સમુદ્ર
અઢીદ્વીપની બહાર
ચંદ્ર-સૂર્યની
વલય શ્રેણિ પિ)+કલાકJI (
EJG6
જ
3 ધાતકીખંડ દીપ,
yકરાદ્ધ દીપ
A
અઢીલીપની અંદર ચંદ્ર-સૂર્યની સૂચિ શ્રેણિ
જ્યોતિષ્ક દેવવિમાન સંસ્થાન
Aળun
"1 "
જંબૂદ્વીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય સામ સામી દિશામાં હોય છે. તે જ શ્રેણીમાં લવણ સમુદ્રના ચાર ચંદ્ર અને ચાર સૂર્ય છે. ધાતકીખંડમાં બાર ચંદ્ર-બાર સૂર્ય, કાલોદધિ સમુદ્રમાં બેતાલીશ ચંદ્ર બેતાલીશ સૂર્ય, પુષ્કરાદ્ધ દ્વીપમાં બોત્તેર ચંદ્ર–બોત્તેર સૂર્ય છે. આ રીતે અઢી દ્વીપ ક્ષેત્રમાં ૨+૪+૧૨+૪૨+૭૨ = ૧૩ર ચંદ્ર અને ૧૩ર સૂર્ય છે. આ રીતે અઢીદ્વીપના ચંદ્ર-સૂર્ય શ્રેણીબદ્ધ પોતાના ગ્રહ, નક્ષત્ર અને તારારૂપ પરિવાર સાથે પરિભ્રમણ કરે છે અને અઢીદ્વીપની બહારના ચંદ્ર-સૂર્ય વલયાકારે એક ચંદ્ર અને એક સૂર્ય તે રીતે સ્થિત છે. તે સર્વવિમાનો અર્ધ કોઠા કે બિજોરાના આકારે છે. તેની અર્ધ કોઠાના આકારની પીઠ ઉપર જ્યોતિષી દેવોના
ચંદ્ર વિમાન | લેખાઇ. ૫ ડો ળાઈ ,