________________
| દ્વિતીય પદઃ સ્થાન
| १५७ |
४६ कहि णं भंते ! पिसायाणं देवाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता? कहि णं भंते! पिसाया देवा परिवसंति ?
___गोयमा ! इमीसे रयणप्पभाए पुढवीए रयणामयस्स कंडस्स जोयणसहस्स बाहल्लस्स उवरिं एगंजोयणसयं ओगाहित्ता हेट्ठा वेगंजोयणसयं वज्जेत्ता मज्झे अट्ठसुजोयणसएसु, एत्थ णं पिसायाणं देवाणं तिरियमसंखेज्जा भोमेजणगरावाससयसहस्सा भवंतीति मक्खायं । ते णं भोमेज्जणगरा बाहिं वट्टा जहा ओहिओ भवणवण्णओ तहा भाणियव्वो जावपडिरूवा। ए त्थ णं पिसायाणं देवाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता। तिसु वि लोयस्स असंखेज्जा भागे। तत्थ णं बहवे पिसाया देवा परिवसंति महिड्डिया जहा ओहिया जावविहरति ।
___कालमहाकाला य इत्थ दुवे पिसायइंदा पिसायरायाणो परिवसंति- महिड्डिया महज्जुइया जावविहरंति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત અને અપર્યાપ્ત પિશાચ દેવોના સ્થાન ક્યાં છે? પિશાચદેવો ક્યાં રહે છે ? ઉત્તર- હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના એક હજાર યોજન જાડાઈવાળા રત્નકાંડના ઉપરના સો યોજન અને નીચે સો યોજન છોડીને વચ્ચેના આઠસો યોજન પ્રમાણ ક્ષેત્રમાં પિશાચ દેવોના તિરછા અસંખ્યાત ભૂગૃહ સમાન લાખો નગરાવાસો કહ્યા છે.
તે ભૌમેયનગરો બહારથી ગોળ છે ઈત્યાદિ સમસ્ત વર્ણન સમુચ્ચય નગરોની સમાન જાણવા થાવત્ પ્રતિરૂપ છે. આ નગરાવાસોમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત પિશાચ દેવોના સ્થાન છે. તે ઉપપાતાદિ ત્રણેય અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં છે, ત્યાં ઘણા પિશાચ દેવો નિવાસ કરે છે. તે મહર્દિક છે ઇત્યાદિ સર્વ વર્ણન સમુચ્ચય વાણવ્યંતરોની સમાન જાણવું યાવતું વિચરણ કરે છે.
આ નગરાવાસોમાં પિશાચેન્દ્ર પિશાચરાજ કાળ અને મહાકાળ નિવાસ કરે છે, તેઓ મહર્દિક છે. મહાધુતિમાન છે ઇત્યાદિ સમસ્ત વર્ણન પૂર્વવત્ જાણવું. ४७ कहि णं भंते ! दाहिणिल्लाणं पिसायाणं देवाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता? कहि णं भंते ! दाहिणिल्ला पिसाया देवा परिवसंति ? ।
गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स फव्वयस्स दाहिणेणं इमीसे रयणप्पभाए पुढवीए रयणामयस्स कंडस्स जोयणसहस्सबाहल्लस्स उवरि एगं जोयणसयं ओगाहित्ता हेट्ठा वेगं जोयणसयं वज्जेत्ता मज्झे अट्ठसु जोयणसएसु, एत्थ णं दाहिणिल्लाणं पिसायाणं देवाणं तिरियमसंखेज्जा भोमेज्जनगरावाससयसहस्सा भवंतीति मक्खायं ।
ते णं भोमेज्जणगरा बाहिं वट्टा जहा ओहिओ भवणवण्णओ तहा भाणियव्वो जाव पडिरूवा । एत्थ णं दाहिणिल्लाणं पिसायाणं देवाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता । तिसु वि लोगस्स असंखेज्जइभागे । तत्थणं बहवे दाहिणिल्ला पिसाया देवा परिवसंति महिड्डिया जहा ओहिया जाव विहरति ।