________________
| १४८ ।
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
असीउत्तर-जोयणसयसहस्सबाहल्लाए उवरि एगं जोयणसहस्सं ओगाहेत्ता हेट्ठा वेगं जोयणसहस्सं वज्जेत्ता मज्झे अट्ठहत्तरे जोयणसयसहस्से, एत्थ णं दाहिणिल्लाणं णागकुमाराणं देवाणं चोयालीसं भवणावाससयसहस्सा भवंतीति मक्खायं ।
ते णं भवणा बाहिं वट्टा अंतो चउरंसा जाव पडिरूवा । एत्थ णं दाहिणिल्लाणं णागकुमाराणंदेवाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता । तिसुवि लोगस्स असंखेज्जइभागे। एत्थ णं बहवे दाहिणिल्ला णागकुमारा देवा परिवसति महिड्डिया जावविहरति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા દક્ષિણદિશાના નાગકુમાર દેવોના સ્થાન ક્યાં છે? નાગકુમાર દેવો ક્યાં રહે છે? ઉત્તર- હે ગૌતમ! જંબૂનામના દ્વીપમાં સુમેરુ પર્વતની દક્ષિણમાં, એક લાખ એંશી હજાર યોજન પ્રમાણ જાડાઈવાળી આ રત્નપ્રભાપૃથ્વીની ઉપરના એક હજાર યોજન અને નીચેના એક હજાર યોજન ક્ષેત્રને છોડીને, મધ્યના એક લાખ અડ્યોતેર હજાર યોજનના ક્ષેત્રમાં, નાગકુમાર દેવોના ચુમ્માલીશ લાખ ભવનો છે.
તે ભવનો બહારથી ગોળ અને અંદરથી સમચોરસ છે યાવત પ્રતિરૂપ છે. તેમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત દક્ષિણદિશાના નાગકુમાર દેવોનાં સ્થાન છે. તેના ઉપપાતાદિ ત્રણેય લોકના અસંખ્યાત ભાગમાં છે. ત્યાં ઘણા દક્ષિણદિશાના નાગકુમાર દેવો નિવાસ કરે છે, તે મહર્બિક છે યાવત વિચરણ કરે છે ઇત્યાદિ વર્ણન પૂર્વવત્ જાણવું ३९ धरणे य इत्थ णागकुमारिंदे णागकुमारराया परिवसइ महिड्डिए जाव पभासेमाणे । से णं तत्थ चोयालीसाए भवणावाससयसहस्साणं छण्हं सामाणियसाहस्सीणं तेत्तीसाए तायत्तीसगाणं चउण्हं लोगपालाणं पंचण् अग्गमहिसीणं सपरिवाराणं तिण्हं परिसाणं सत्तण्हं अणियाणं सत्तण्ह अणियाहिवईणं चउव्वीसाए आयरक्खदेवसाहस्सीणं अण्णेसिंच बहूणं दाहिणिल्लाणं णागकुमाराणं देवाण य देवीण य आहेवच्चं जावकुव्वमाणे विहरइ । ભાવાર્થ – આ જ સ્થાનોમાં નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણેન્દ્ર નિવાસ કરે છે, તે મહર્તિક છે યાવતું દશે દિશાઓને પ્રકાશિત અને સુશોભિત કરતાં વિચરે છે.
ત્યાં ધરણેન્દ્ર ચમ્માલીશ લાખ ભવનાવાસોનં. છ હજાર સામાનિક દેવોને. તેત્રીસ ત્રાયશ્ચિંશક દેવોનું, ચાર લોકપાલ દેવોનું, સપરિવાર પાંચ અગ્રમહિષીઓનું, ત્રણ પરિષદોનું, સાત સેનાઓનું, સાત સેનાધિપતિ દેવોનું, ચોવીશ હજાર આત્મરક્ષક દેવોનું અને અન્ય ઘણા દક્ષિણ દિશાના નાગકુમાર દેવો અને દેવીઓનું આધિપત્ય અને અગ્રેસરત કરતાં વિચરે છે. ४० कहि णं भंते ! उत्तरिल्लाणं णागकुमाराणं देवाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता? कहि णं भंते ! उत्तरिल्ला णागकुमारा देवा परिवसंति ?
गोयमा! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं इमीसे रयणप्पभाए पुढवीए असीउत्तरजोयणसयसहस्सबाहल्लाए उवरिं एगंजोयणसहस्सं ओगाहेत्ता हेट्ठा वेगंजोयण सहस्सं वज्जेत्ता मज्झे अट्ठहत्तरे जोयणसयसहस्से, एत्थ णं उत्तरिल्लाणं णागकुमाराणं