________________
દ્વિતીય પદ : સ્થાન
વિવેચન :
સાત નરક ઃ
૫ નરકાવાસપ્રતર-૧
પ્રત—૧૩
૩૦ લાખ નરકાવાસ
પ્રતર–૧૧
૨૫ લાખ નરકાવાસ
૧૫ લાખ નરકાવાસ પ્રતર-૯
૩ લાખ નરકાવાસ પતર-પ
૯૯૯૯૫ નરકાવાસ પ્રતર-૩
૧૦ લાખ નરકાવાસ
પ્રતર ૭
4-
સમભૂતલા પૃથ્વી
રત્નપ્રભા નરક
૧,૮૦,૦૦૦ યોજન
– લોક મધ્ય
શર્કરાપ્રભા ૧,૩૨,૦૦૦ યોજન
અલોક
નરક
વાલુકાપ્રભા નરક ૧,૨૮,૦૦૦ યો.
-પકભા નરક ૧,૨૦,૦૦૦ યો.
અધોલોક મધ્ય -ધૂમપ્રભા નરક ૧,૧૮,૦૦૦ યો.
૧૩૫
ki
તમઃપ્રભા નરક ૧,૧૬,૦૦૦ ચો.
-તમાંમાપ્રભા ૧,૦૮,૦૦૦ ચો.
અલોક
પ્રસ્તુત સૂત્રોમાં નારકીઓના સ્થાનોનું નિરૂપણ છે.
નારકીઓના સ્વસ્થાન સાત નરકમાં છે. એક થી છ નરક પૃથ્વીમાં ઉપર અને નીચે એક-એક હજાર યોજન ક્ષેત્ર છોડીને વચ્ચે આંતરા અને પાથડા છે અને સાતમી નરક પૃથ્વીમાં ઉપર અને નીચે સાડા બાવન-સાડા બાવન હજાર યોજન ક્ષેત્ર છોડીને વચ્ચે ત્રણ હજાર યોજનનો એક જ પાયડો છે. રત્નપ્રભા પૃથ્વીમાં તેર પાઘડા(પ્રસ્તટ) અને તેની વચ્ચે બાર આંતરા છે. પ્રત્યેક પ્રસ્તટોમાં નારકીઓના આવાસ સ્થાનરૂપ નરકાવાસો હોય છે. પ્રત્યેક નરક પૃથ્વીની જાડાઈ, તેના શુન્યપિંડ, મધ્યનો પોલાણ ભાગ અને નરકાવાસોની સંખ્યા વગેરે સૂત્રાર્થથી સ્પષ્ટ છે. તેનું વિસ્તૃત વર્ણન શ્રી જીવાભિગમ સૂત્રથી જાણવું.