________________
| દ્વિતીય પદઃ સ્થાન
| १33
છે? ઉત્તર- હે ગૌતમ! એક લાખ સોળ હજાર યોજન પ્રમાણ જાડાઈવાળી ત:પ્રભાપૃથ્વીમાં ઉપર એક હજાર યોજન અને નીચે એક હજાર યોજન ક્ષેત્રને છોડીને, વચ્ચેના એક લાખ ચૌદ હજાર યોજનમાં તમ:પ્રભાપૃથ્વીના નારકીઓના પાંચ ન્યૂન એક લાખ (૯૯,૯૯૫) નરકાવાસો છે.
તે નરકાવાસો અંદરથી ગોળ, બહારથી સમચોરસ, નીચેથી અસ્ત્રાના આકારના, હંમેશાં ગાઢ અંધકારથી વ્યાપ્ત ગ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્રાદિ જ્યોતિષી વિમાનોની પ્રભાથી રહિત છે. તેનો ભૂમિભાગ मेह, य२वी, ५२नो समूह, रुधिर, मांसना हीयाना वेपथी ५२।येलो , ते अपवित्र, श्रीमत्स, અતિદુધિત, કર્કશસ્પર્શયુક્ત, દુઃસહ્ય, અશુભ અને અશુભ વેદનાવાળા હોય છે. તેમાં તમઃપ્રભા પૃથ્વીના પર્યાપ્તા અને અપર્યાપ્તા નારકોનાં સ્થાન છે.
તે ઉપપાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં, સમુદ્દઘાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા તમપ્રભા પૃથ્વીના નૈરયિકો નિવાસ કરે છે. તે નૈરયિકો કાળા, કાળી આભાયુક્ત, ગંભીર રોમાંચયુક્ત, ભયાનક, અત્યંત ત્રાસજનક, વર્ણથી અત્યંત કાળા હોય છે. હે આયુષ્યમાન શ્રમણો! તેઓ સદૈવ ભયભીત, ત્રસ્ત, નિત્ય પરસ્પરના ત્રાસથી ત્રાસિત, સદૈવ ઉદ્વિગ્ન, નિત્ય પરમ અશુભ સંબંધવાળા અને નરક સંબંધિત ભયનો પ્રત્યક્ષ અનુભવ કરતાં રહે છે. २७ कहि णं भंते ! तमतमापुढविणेरइयाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता ?
गोयमा ! तमतमाए पुढवीए अट्टोत्तरजोयणसयसहस्सबाहल्लाए उवरिं अद्धतेवण्णं जोयणसहस्साई ओगाहित्ता हेट्ठा वि अद्धतेवण्णं जोयणसहस्साई वज्जेत्ता मज्झे तिसु जोयणसहस्सेसु, एत्थणं तमतमापुढविणेरइयाणं पज्जत्ता-पज्जत्ताणं पंचदिसिं पंच अणुत्तरा महइमहालया महाणिरया पण्णत्ता, तं जहा-काले, महाकाले, रोरुए, महारोरुए, अपइट्ठाणे।
तेणं णरगा अंतो वट्टा बाहिं चउरंसा अहे खुरप्पसंठाणसंठिया णिच्चंधया-तमसा ववगयगह-चंद-सूरणक्खत्तजोइसपहा मेद-वसा-पूयपडलरुहिर- मंसचिक्खल्ललित्ताणुलेवणतला असुई वीसा परमदुब्भिगंधा कक्खडफासा दुरहियासा असुभा णरगा असुभा णरगेसु वेयणाओ, एत्थ णं तमतमापुढविणेरइयाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता ।
उववाएणं लोगस्स असंखेज्जइभागे, समुग्घाएणं लोगस्स असंखेज्जइभागे,सट्ठाणेणं लोगस्स असंखेज्जइभागे । तत्थ णं बहवे तमतमापुढविणेरइया परिवसंति- काला कालोभासा गंभीरलोमहरिसा भीमा उत्तासणया परमकिण्हा वण्णेणं पण्णत्ता समणाउसो !
तेणं णिच्चं भीया णिच्चं तत्था णिच्चं तसिया णिच्चं उव्विग्गा णिच्चं परममसुहं संबद्धं णरगभयं पच्चणुभवमाणा विहरंति ।
असीयं बत्तीसं, अट्ठावीसं च होइ वीसं च ।। अट्ठारस सोलसगं, अठुत्तरमेव हिट्ठिमिया ॥ १ ॥