________________
श्री पनवशा सूत्र : भाग - १
ववगय-गह-चंद-सूर-णक्खत्तजोइसप्पभा मेद- वसा-पूयपडल-रुहिर-मंसचिक्खिल्ललित्ताणुलेवणतला असुई वीसा परमदुब्भिगंधा काऊअगणि-वण्णाभा कक्खडफासा दुरहियासा असुभा णरगा असुभा णरगेसु वेयणाओ, एत्थणं रयणप्पभापुढविणेरइयाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता । उववाएणं लोगस्स असंखेज्जइभागे, समुग्धाएणं लोगस्स असंखेज्जइभागे, सट्ठाणेणं लोगस्स असंखेज्जइभागे ।
૧૨૮
तत्थ णं बहवे रयणप्पभापुढविणेरइया परिवसंति- काला कालोभासा गंभीरलोमहरिसा भीमा उत्तासणगा परमकिण्हा वण्णेणं पण्णत्ता समणाउसो ! ते णं णिच्चं भीया णिच्चं तत्था णिच्चं तसिया णिच्चं उव्विग्गा णिच्चं परममसुहं संबद्धं णरगभयं पच्चणुभवमाणा विहरंति ।
भावार्थ: :- પ્રશ્ન- હે ભગવાન ! રત્નપ્રભા પૃથ્વીના પર્યાપ્તા અને અપર્યાપ્તા નૈરયિકોનાં સ્થાન ક્યાં छे? हे भगवन् ! रत्नप्रमा पृथ्वीनां नैरयिो झ्यां रहे छे ? उत्तर - हे गौतम! खेड साज, शी હજાર(૧,૮૦,૦૦૦) યોજન પ્રમાણ જાડાઈવાળી રત્નપ્રભાપૃથ્વીમાં ઉપર એક હજાર યોજન અને નીચે खेड उभर योग्न छोडीने मध्यना खेड साज, अहयोतेर उभ२ (१,७८,०००) यो४नमां रत्नप्रभा पृथ्वीना नैरयिोना त्रीस साप ( 30,00,000) नरडावासी छे.
તે નરકાવાસો અંદરથી ગોળ અને બહારથી સમચોરસ, નીચે અસ્ત્રાના આકારના, સતત અંધકારમય હોવાથી ગાઢ અંધકારવાળા, ગ્રહ, ચંદ્ર, સૂર્ય અને નક્ષત્રરૂપ જ્યોતિષી વિમાનોની પ્રભાથી રહિત છે. તેનો ભૂમિ (भाग भेह, यरजी, परु, रुधिर भने मांसना डीयऽथी मरडायेसो छे. ते अपवित्र, जीमत्स, अशुयिभय, અત્યંત દુર્ગંધમય, કાપોત રંગની જાજ્વલ્યમાન અગ્નિ જેવા વર્ણવાળો, કર્કશ સ્પર્શવાળો, દુઃસહ્ય, અશુભ અને અશુભ વેદનાવાળો છે. તે નરકાવાસોમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા રત્નપ્રભાપૃથ્વીના નારકીઓનાં સ્થાનો છે. તે ઉપપાત અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં, સમુદ્દાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે.
હૈ આયુષ્યમાન્ શ્રમણો ! તે નરકાવાસોમાં રત્નપ્રભા પૃથ્વીના ઘણા નારકીઓ નિવાસ કરે છે. તે કાળા, કાળી આભાવાળા, ગંભીર-રોમાંચ ઉત્પન્ન થાય તેવા ભયંકર, ત્રાસજનક, વર્ણથી અત્યંત કાળા હોય છે. ત્યાં તે નારકો નિત્ય ભયભીત, ત્રસ્ત, પરમાધામી દેવો દ્વારા અને પરસ્પરના ત્રાસથી ત્રાસિત, ઉદ્વિગ્ન તથા સદૈવ અત્યંત અશુભ સંબંધવાળા અને નરક સંબંધિત ભયનો પ્રત્યક્ષ અનુભવ કરતા રહે છે. २२ कहिणं भंते ! सक्करप्पभापुढविणेरइयाणं पज्जत्ता अपज्जत्ताणं ठाणा पण्णत्ता ? णं भंते ! सक्करप्पभापुढविणेरइया परिवसंति ?
गोयमा ! सक्करप्पभाए पुढवीए बत्तीसुत्तरजोयणसयसहस्सबाहल्लाए उवरिं एगं जोयणसहस्सं ओगाहित्ता हेट्ठा वेगं जोयणसहस्सं वज्जित्त मज्झे तीसुत्तरे जोयणसयस हस्से एत्थ णं सक्करप्पभापुढविणेरइयाणं पणवीसं णिरयावाससय-सहस्सा हवंतीति मक्खायं ।
ते णं णरगा अंतो वट्टा बाहिं चउरंसा अहे खुरप्पसंठाणसंठिया णिच्चंधयारतमसा ववगयगह-चंद-सूर-णक्खत्तजोइसप्पहा मेद- वसा-पूयपडल- रुहिर-मंसचिक्खिल्ललित्ताणु