________________
પ્રથમ પદ:પ્રજ્ઞાપના
.
૧૦૯ ]
દેવ સંસાર સમાપ જીવોના ૪૯ ભેદ
ભવનપતિ ૧૦ ૧. અસુરકુમાર ૨. નાગકુમાર ૩. સુવર્ણકુમાર ૪. વિધુતકુમાર ૫. અગ્નિકુમાર ૬. દ્વીપકુમાર ૭. ઉદધિકુમાર ૮. દિશાકુમાર ૯. વાયુકુમાર ૧૦. સ્વનિતકુમાર
વ્યંતર -૮ ૧. પિશાચ ૨. ભૂત ૩. યક્ષ ૪. રાક્ષસ ૫. કિન્નર ૬. કિંપુરુષ ૭. મહોરગ ૮. ગંધર્વ
અનુત્તર વિમાન
જ્યોતિષી – ૫ વૈમાનિક – ૨૬ ૧. ચંદ્ર ૨. સૂર્ય ૩. ગ્રહ કલ્પપપત્રક
કલ્પાતીત ૪. નક્ષત્ર
(૧૨ દેવલોક) ૫. તારા
૧. સૌધર્મ ૨. ઈશાન રૈવેયક ૩. સનકુમાર (૯) ૪. મહેન્દ્ર ત્રણ ત્રિકમાં ૫. બ્રહ્મલોક ૬. લાત્તક ૭. મહાશુક ૮. સહસ્ત્રાર ૯. આનત ૧૦. પ્રાણત ૧૧. આરણ ૧૨. અશ્રુત
| વિજય વિજયંત
જયંત
અપરાજિત સર્વાર્થસિદ્ધ
[૧૦+૮+૧+૨ = ૪૯]
પ્રસ્તુત મૂલ પાઠમાં દેવોની ચાર જાતિ અને તેના ૪૯ મુખ્ય ભેદોનું કથન છે. તેના પર્યાપ્તા અને અપર્યાપ્તા બે ભેદ કરતાં ૪૯ × ૨ = ૯૮ ભેદ થાય છે. જીવાભિગમસૂત્ર આદિ અન્ય આગમોના આધારે દેવોના ૧૯૮ ભેદ આ પ્રમાણે છેભવનપતિના ર૫ ભેદઃ- ૧૦ ભવનપતિ દેવ. તેના નામ ઉપર પ્રમાણે જાણવા અને ૧૫ પરમાધામી દેવો આ પ્રમાણે છે(૧) અંબ (૨) અંબરિષ (૩) શ્યામ (૪) શબલ (૫) રુદ્ર (6) ઉપરુદ્ર (૭) કાલ (૮) મહાકાલ (૯) અસિપત્ર (૧૦) ધનુષ (૧૧) કુંભ (૧ર) વાલક (૧૩) વૈતરણી (૧૪) ખરસ્વર (૧૫) મહાઘોષ. વ્યતર દેવોના ર૪ ભેદ – ૧૬ જાતિના વ્યંતર દેવો- પિશાચ આદિ આઠના નામ ઉપર પ્રમાણે જાણવા (૯) અણપત્રિક (૧૦) પણપત્રિક (૧૧) ઋષિવાદિત (૧૨) ભૂતવાદિત (૧૩) ક્રન્દ્રિત (૧૪) મહાક્રન્દ્રિત (૧૫) કૂષ્માંડ (૧૬) પતંગ દેવ. ૧૦ જૂભક દેવો- (૧) અન્ન છુંભક (૨) પાન જુંભક (૩) વસ્ત્ર જંભક (૪) લયન જૈભક (૫) શયન ઝુંભક (6) પુષ્પ જંભક (૭) ફલ લૂંભક (૮) પુષ્પ-ફેલ જંભક (૯) વિધા જંભક (૧૦) અવ્યક્ત જૈભક.
જ્યોતિષીના ૧૦ ભેદ- ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા. તે પાંચ ચર અને પાંચ સ્થિર. વૈમાનિક દેવના ૩૮ ભેદઃ-૧૨ દેવલોકના દેવ+૯ લોકાંતિક દેવ+૩કિલ્વીપી દેવ+૯ ગ્રેવૈયક+ ૫ અનુત્તર વિમાન = ૩૮ ભેદ. આ રીતે ચાર જાતિના દેવો ર૫+ ૨૬+૧૦+ ૩૮ = ૯૯. તેના પર્યાપ્તા અને અપર્યાપ્તા ૯૯xર = ૧૯૮ ભેદ થાય છે.
છે પ્રથમ પદ સંપૂર્ણ