________________
| ४८
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૧
तं बुद्धबोहियछउमत्थखीणकसाक्वीयरागचरित्तारिया । से तं छउमत्थखीणकसायवीयराग चरित्तारिया ।
प्रश्न-सुद्धपोधित छभस्थ क्षीणाय वीतराग यास्त्रिार्थना 241 प्रा२ छ ? ઉત્તર- બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્થના બે પ્રકાર છે, તે આ પ્રમાણે પ્રથમ સમય બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્ય અને અપ્રથમ સમય બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્ય અથવા ચરમસમય–બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્ય અને અચરમ સમય બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્ય. આ રીતે બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્ય અને છાસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યોનું વર્ણન સંપૂર્ણ થાય છે. १५९ से किं तं केवलिखीणकसायवीयरागचरित्तारिया ? केवलिखीणकसायवीयरागचरित्तारिया दुविहा पण्णत्ता, तं जहा- सजोगि-केवलिखीणकसायवीयरागचरित्तारिया य अजोगिकेवलीखीणकसायवीयरागचरित्तारिया य ।
प्रश्न-वणीशीषाय वीतरागारित्रार्थना 240 अरछ? 6त्तर-वणीशीषाय વીતરાગ ચારિત્રાર્યના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– સયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્ય(૧૩માં ગુણસ્થાનના જીવો) અને અયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્ય. (૧૪માં ગુણસ્થાનના જીવો) १६० से किं तं सजोगिकेवलिखीणकसायवीयरागचरित्तारिया ?
सजोगिकेवलिखीणकसायवीयरागचरित्तारिया दुविहा पण्णत्ता, तं जहा- पढम समयसजोगिकेवलिखीणकसायवीयरागचरित्तारिया य अपढमसमयसजोगिकेवलिखीणकसाय वीयरागचरित्तारिया य अहवा चरिमसमयसजोगिकेवलिखीणकसायवीयरागचरित्तारिया य अचरिमसमयसजोगिकेवलिखीणकसायवीयराग-चरित्तारिया य । से तं सजोगिकेवलि खीणकसायवीयरागचरित्तारिया ।
પ્રશ્ન- સયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યના કેટલા પ્રકાર છે? - ઉત્તર– સયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યના બે પ્રકાર છે, તે આ પ્રમાણે– પ્રથમ સમય સયોગીકેવળી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્ય અને અપ્રથમ સમય સયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્થ અથવા ચરમ સમય સયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્ય અને અચરમ સમય સયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્ય. આ સયોગી કેવળી ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્યોનું નિરૂપણ છે. १६१ से किं तं अजोगिकेवलिखीणकसायवीयरागचरित्तारिया ?
अजोगिकेवलिखीणकसायवीयरागचरित्तारिया दुविहा पण्णत्ता, तंजहा-पढमसमय अजोगीकेवलिखीणकसायवीयरागचरित्तारिया य अपढमसमयअजोगि-केवलिखीणकसाय वीयरागचरित्तारिया य अहवा चरिमसमयअजोगिकेवलि-खीणकसायवीयरागचरित्तारिया य अचरिमसमयअजोगिकेवलिखीणकसायवीयरागचरित्तारिया य । सेतं अजोगिकेवलि