________________
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૧
જબૂરીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં આ બંને પર્વતોની લંબાઈ વગેરેનું પરિપૂર્ણ વર્ણન છે, તેમાં દાઢાઓ કહી નથી. શ્રી જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે તે બંને પર્વતોના ચરમાંતથી ચારે ય વિદિશાઓમાં ત્રણસો ત્રણસો યોજન લવણ સમુદ્રમાં જઈએ ત્યારે એક-એક અંતર્દીપ આવે છે. આ કથનથી તેમ સમજાય છે કે લવણસમુદ્રમાં ચારે વિદિશાઓમાં સાત-સાત દ્વીપો ક્રમશઃ દાઢના આકારે ગોઠવાયેલા છે.
e
આ રીતે ૧૫ કર્મભૂમિના ક્ષેત્રો અને ૩૦ અકર્મભૂમિ + ૫૬ અંતરદ્વીપ તે ૮૬ યુગલિક ક્ષેત્રો = ૧૦૧ મનુષ્યક્ષેત્ર છે. ગર્ભજ મનુષ્યોના ક્ષેત્રની અપેક્ષાએ ૧૦૧ ભેદ થાય છે. તે પ્રત્યેકના પર્યાપ્તા અને અપર્યાપ્તા રૂપ બે-બે ભેદ થાય છે. તેથી ૧૦૧ × ૨ = ૨૦ર ભેદ ગર્ભજ મનુષ્યોના થાય છે. ૨૦૨ ગર્ભજ મનુષ્યો + ૧૦૧ સંમૂર્ચ્છિમ મનુષ્યો “ ૩૦૩ ભેદ મનુષ્યોના છે.
સંમૂર્ચ્છિમ – ૧૦૧
મનુષ્ય સંસાર સમાપન્ન વોના ૩૦૩ ભેદ
કર્મભૂમિ-૧૫
પાંચ ભરત ક્ષેત્ર
પાંચ ઐરવત ક્ષેત્ર પાંચ મહાવિદેહ ક્ષેત્ર
૧૫
૩૦
૫
કર્મભૂમિ જ આકર્મભૂમિજ અંતર્રીપજ (અપર્યાપ્ત)
(અપભ્રંપ્ત)
(પાન)
:
પર્યાપ્ત
ગર્ભજ – ૨૦૨
કર્મભૂમિ૪-૩૦ પાંચ હેમવય ક્ષેત્ર પાંચ હેરણ્યવય ક્ષેત્ર પાંચ હરિવાસ ક્ષેત્ર પાંચ રમ્યાસ ક્ષેત્ર
પાંચ દેવકુરુ ક્ષેત્ર પાંચ ઉત્તરકુરુ મંત્ર (યુગલિક ક્ષેત્ર)
અંતર્રીપજ–૫૬ ૨૮–દક્ષિણદિશામાં ચૂલ્લ હિમવંત
પર્વતની ચારે વિદિશામાં ૭ × ૪ = ૨૮
ઉત્તરદિશામાં
શિખરી પર્વતની
ચારે વિદિશામાં
૭ × ૪ = ૨૮
૨૮ + ૨૮ = ૫૬ (યુગલિક ક્ષેત્ર)
અપર્યાપ્ત
શિષ્ટાચાર, જીવન વ્યવહારની અપેક્ષાએ ગર્ભજ મનુષ્યોના મુખ્ય બે ભેદ છે. મ્લેચ્છ અને આર્ય. હવે પછીના સૂત્રોમાં સૂત્રકાર સ્વયં તેનું વિસ્તૃત વર્ણન કરે છે.
મ્લેચ્છ મનુષ્યો ઃ
१२७ से किं तं मिलक्खू ?
मिलक्खू अणेगविहा पण्णत्ता, तं जहा सगा जवण-चिलाय सबर- बब्बर काय