________________
પ્રથમ પદ:પ્રજ્ઞાપના
.
[ ૮૧ ]
તિર્યંચ પંચેન્દ્રિય સંસાર સમાપત્ર જીવોના ૨૦ ભેદ
સ્થલચર
ખેચર
(૪)
જલચર
(૪) મત્સ્ય, કાચબા
ગ્રાહ, મગર સુંસુમાર. ૧રા લાખ
કુલ કોટિ
પરિસર્પ
ચર્મપક્ષી, રોમપક્ષી સમુગપક્ષી, વિતતપક્ષી. ૧૨ લાખ કુલ કોટિ
ચતુષ્પદ
(૪). એક ખુરા, બે ખુરા ગંડીપદ, સનખ પદ. ૧૦ લાખ કુલ કોટિ
ઉરપરિસર્પ
ભુજપરિસર્પ
(૪)
સર્પ, અજગર આસાલિક,
મહોરગ. ૧૦ લાખ કુલ કોટિ
નોળિયો ખીસકોલી ઊંદરાદિ અનેક. ૯ લાખ કુલ કોટિ
સંમૂર્ણિમ
ગર્ભજ
નિમાલિક-મલી-સંમૂર્ણિમ જ હેય છે.]
[અસાલિક–અસંજ્ઞી-સંમૂર્છાિમ જ હોય છે.]
-.
પર્યાપ્ત
અપર્યાપ્ત
પર્યાપ્ત
અપર્યાપ્ત
મનુષ્યોના ભેદ-પ્રભેદઃ१२१ से किं तं मणुस्सा ? मणुस्सा दुविहा पण्णत्ता, तं जहा- सम्मुच्छिममणुस्सा य गब्भवक्कंतिय-मणुस्सा य । ભાવાર્થ - પ્રશ્ન – મનુષ્યોના કેટલા પ્રકાર છે? ઉત્તર- મનુષ્યોના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છેસંમૂર્છાિમ મનુષ્ય અને ગર્ભજ મનુષ્ય. १२२ से किं तं सम्मुच्छिममणुस्सा ? कहि णं भंते ! सम्मुच्छिममणुस्सा सम्मुच्छंति ?
गोयमा ! अंतोमणुस्सखेत्ते पणुयालीसाए जोयणसयसहस्सेसु अड्डाइज्जेसु दीवसमुद्देसु पण्णरससु कम्मभूमीसु तीसाए अकम्मभूमीसु छप्पण्णाए अंतरदीवएसु गब्भवक्कंतिय मणुस्साणं चेव उच्चारेसु वा पासवणेसु वा खेलेसु वा सिंघाणेसु वा वंतेसु वा पित्तेसु वा पूएसु वा सोणिएसु वा सुक्केसु वा सुक्कपोग्गलपरिसाडेसु वा