SearchBrowseAboutContactDonate
Page Preview
Page 843
Loading...
Download File
Download File
Page Text
________________ | सर्व®: प्रतिपति-९ | ७६८ | | ३१ एएसिणं भंते ! पढमसमयणेरइयाणं अपढमसमयणेरइयाण य कयरे कयरेहितो अप्पा वा बहुया वातुल्लावा विसेसाहियावा? गोयमा !सव्वत्थोवा पढमसमयणेरइया, अपढमसमयणेरड्या असखेज्जगुणा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયના નૈરયિકો અને અપ્રથમ સમયના નૈરયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા પ્રથમ સમયના નૈરયિકો છે, તેનાથી અપ્રથમ સમયના નૈરયિકો અસંખ્યાતણા છે. | ३२ एएसिणं भंते ! पढमसमयतिरिक्खजोणियाणं अपढमसमयतिरिक्खजोणियाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? । - गोयमा !सव्वत्थोवा पढमसमयतिरिक्खजोणिया, अपढमसमयतिरिक्खजोणिया अणंतगुणा। ભાવાર્થ:-પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયના તિર્યંચો અને અપ્રથમ સમયના તિર્યચોમાં કોણ કોનાથી અલ્પ, બહ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા પ્રથમ સમયના તિર્યંચો અને તેનાથી અપ્રથમ સમયના તિર્યંચો અનંતગુણા છે. | ३३ एएसिणं भंते ! पढमसमयमणूसाणं अपढमसमयमणूसाणं यकयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा !सव्वत्थोवा पढमसमयमणूसा,अपढमसमयमणूसा असंखेज्जगुणा । जहा मणूसा तहा देवा वि। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયના મનુષ્યો અને અપ્રથમ સમયના મનુષ્યોમાં કોણ કોનાથી અલ્પ, બહ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા પ્રથમ સમયના મનુષ્યો છે, તેનાથી અપ્રથમ સમયના મનુષ્યો અસંખ્યાતગુણા છે. દેવોનું કથન મનુષ્યોની સમાન જાણવું. ३४ एएसिणं भंते ! पढमसमयसिद्धाणं अपढमसिद्धाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा !सव्वथोवा पढमसमय सिद्धा, अपढमसमय सिद्धा अणतगुणा। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયના સિદ્ધો અને અપ્રથમ સમયના સિદ્ધોમાં કોણ કોનાથી અલ્પ, બહ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા પ્રથમ સમયના સિદ્ધાં છે, તેનાથી અપ્રથમ સમયના સિદ્ધો અનંતગુણા છે. | ३५ एएसिणं भंते ! पढमसमयणेरइयाणं अपढमसमयणेरइयाणं, पढमसमयतिरिक्ख जोणियाणं अपढमसमयतिरिक्खजोणियाणं पढमसमयमणूसाणं अपढमसमयमणूसाणं पढमसमयदेवाणं अपढमसमयदेवाणं पढमसमयसिद्धाणं अपढमसमयसिद्धाणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वातुल्ला वा विसेसाहिया वा? । गोयमा !सव्वत्थोवा पढमसमयसिद्धा, पढमसमयमणूसा असंखेज्जगुणा,अपढम
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy