________________
સર્વ જીવ : પ્રતિપત્તિ-૮
२८एएसिणं भंते! पढमसमयणेरड्याणं पढमसमयतिरिक्खजोणियाणं पढमसमयमणूसाणं पढमसमयदेवाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा पढमसमयमणुस्सा पढमसमयणेरड्या असंखेज्जगुणा, पढमसमयदेवा असंखेज्जगुणा, पढमसमयतिरिक्खजोणिया असंखेज्जगुणा । भावार्थ : [:- प्रश्न - हे भगवन् ! प्रथम सभयना नारडी, प्रथम सभयना तिर्यय, प्रथम समयना मनुष्य અને પ્રથમ સમયના દેવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર– હે ગૌતમ ! સર્વથી થોડા પ્રથમ સમયના મનુષ્યો, તેનાથી પ્રથમ સમયના નારકીઓ અસંખ્યાતગુણા, તેનાથી પ્રથમ સમયના દેવો અસંખ્યાતગુણા, તેનાથી પ્રથમ સમયના તિર્યંચો અસંખ્યાતગુણા છે. २९ एएसि णं भंते! अपढमसमयणेरइयाणं अपढमसमयतिरिक्खजोणियाणं अपढमसमयमणूसाणं अपढमसमयदेवाण य कयरेकयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहियावा ?
૭૧
गोयमा !सव्वत्थोवा अपढमसमयमणूसा, अपढमसमयणेरड्या असंखेज्जगुणा, अपढम समयदेवा असंखेज्जगुणा, अपढमसमयतिरिक्खजोणिया अनंतगुणा ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! અપ્રથમ સમયના નારકીઓ, અપ્રથમ સમયના તિર્યંચો, અપ્રથમ સમયના મનુષ્યો અને અપ્રથમ સમયના દેવોમાં કોણ, કોનાથી, અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર– હે ગૌતમ ! સર્વથી થોડા અપ્રથમ સમયના મનુષ્યો છે, તેનાથી અપ્રથમ સમયના નારકીઓ અસંખ્યાતગુણા છે, તેનાથી અપ્રથમ સમયના દેવો અસંખ્યાતગુણા છે અને તેનાથી અપ્રથમ સમયના તિર્યંચો અનંતગુણા છે.
३० एएसि णं भंते ! पढमसमयणेरइयाणं अपढमसमयणेरइयाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा पढमसमयणेरइया, अपढमसमयणेरइया असंखेज्जगुणा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પ્રથમ સમયના નારકીઓ અને અપ્રથમ સમયના નારકીઓમાં કોણ अनाथी अस्थ, जडु, तुल्य हे विशेषाधि छे ?
ઉત્તર– હે ગૌતમ ! સર્વથી થોડા પ્રથમ સમયના નારકીઓ છે અને તેનાથી અપ્રથમ સમયના નારકીઓ અસંખ્યાતગુણા છે.
३१ एएसि णं भंते ! पढमसमयतिरिक्खजोणियाणं अपढमसमयतिरिक्खजोणियाणं करे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ?
गोयमा ! सव्वत्थोवा पढमसमयतिरिक्खजोणिया, अढमसमयतिरिक्खजोणिया अणंतगुणा । मणुयदेवाणं अप्पाबहुयं जहा णेरइयाणं ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પ્રથમ સમયના તિર્યંચો અને અપ્રથમ સમય તિર્યંચોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?