________________
| ७१८
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
। त्रिविध : सर्व व प्रतिपत्ति-२ .
RE/TIEEEEEEEEE) સર્વ જીવોના ત્રણ પ્રકારઃ સમ્યગ્રષ્ટિ આદિ - | १ तत्थ णंजे ते एवमाहंसु तिविहा सव्वजीवा पण्णत्ता, ते णं एवमाहंसुतं जहासम्मदिट्ठी, मिच्छादिट्ठी,सम्मामिच्छादिट्ठी। ભાવાર્થ:- ઉપરોક્ત નવ પ્રતિપત્તિઓમાંથી બીજી પ્રતિપત્તિમાં જે ત્રણ પ્રકારના સર્વ જીવોનું કથન છે, તે આ પ્રમાણે છે– સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિ. | २ सम्मदिट्ठीणं भंते ! कालओ केवचिरं होइ?
गोयमा !सम्मदिट्ठी दुविहे पण्णत्ते,तंजहा-साइए वा अपज्जवसिए, साइए वा सपज्जवसिए । तत्थ जे ते साइए सपज्जवसिए, से जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं छावर्द्धिसागरोवमाइंसाइरेगाई। भावार्थ :- प्रश्न- मगवन् ! सभ्य दृष्टि, सभ्य दृष्टि३५ 32सो समय २३ छ ?
ઉત્તર- હે ગૌતમ! સમ્યક્ દષ્ટિના બે પ્રકાર છે– સાદિ અપર્યવસિત અને સાદિ સપર્યવસિત. જે સાદિ સપર્યવસિત છે તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક છાસઠ સાગરોપમ સુધી રહે છે. | ३ मिच्छादिट्ठी तिविहे- अणाइए वा अपज्जवसिए, अणाइए वासपज्जवासिए, साइए वा सपज्जवसिए । तत्थ जेते साइए सपज्जवसिए से जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं अणंतकालं जावअवड्डपोग्गलपरियट्ट देसूणं । ભાવાર્થ:- મિથ્યાદષ્ટિના ત્રણ પ્રકાર છે– અનાદિ અનંત, અનાદિ સાંત અને સાદિ સાંત. તેમાં જે સાદિ સાંત છે તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધી વાવ દેશોન અર્ધ પુલ પરાવર્તન કાલ પર્યંત મિથ્યાદષ્ટિ રૂપે રહે છે. |४ सम्मामिच्छादिट्ठी जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेण वि अंतोमुहुत्तं । ભાવાર્થ - મિશ્રદષ્ટિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત સુધી રહે છે. | ५ सम्मदिट्ठिस्स अंतरं- साइयस्स अपज्जवसियस्स णत्थि अंतरं; साइयस्स सपज्जवसियस्स जहण्णेणं अतोमुहुत्तं, उक्कोसणं अणंतकालं जावअवडंपोग्गलपरियट्ट।
मिच्छादिट्ठिस्स अणाइयस्स अपज्जवसियस्स पत्थि अंतरं, अणाइयस्स सपज्जवसियस्सणत्थि अंतरं, साइयस्स सपज्जवसियस्स जहण्णेणं अंतोमुहुत्तंउक्कोसणं छावढि सागरोवमाइसाइरेगाई।
सम्मामिच्छादिट्ठिस्स जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं अणतं कालं जाव अवर्ल्ड पोग्गलपरियट्ट देसूणं।