________________
[ ૭૦૨]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
ખંડ-ર
| + વિવિધઃ સર્વ જીવ પ્રતિપત્તિ-૧ -
//g//2/2/2 2/2/2//2/2/2/ સર્વ જીવોની નવ પ્રતિપત્તિ - | १ सेकिंतसव्वजीवाभिगमे? सव्वजीवेसुणंइमाओणव पडिवत्तीओएवमाहिज्जति। एगे एवमाहसु-दुविहा सव्वजीवा पण्णत्ता जावदसविहा सव्वजीवा पण्णत्ता। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સર્વ જીવાભિગમ શું છે? ઉત્તર- હે ગૌતમ! સર્વ જીવાભિગમમાં નવ પ્રતિપત્તિઓ કહી છે. તેમાં પ્રથમ પ્રતિપત્તિમાં સર્વ જીવોના બે પ્રકાર છે યાવતુ નવમી પ્રતિપત્તિમાં સર્વ જીવોના દશ પ્રકાર છે. સર્વ જીવોના બે પ્રકાર: સિદ્ધ અને અસિદ્ધઃ| २ तत्थ णं जे ते एवमाहंसु- दुविहा सव्वजीवा पण्णत्ता, ते एवमाहंसु, तं जहासिद्धाय असिद्धाय। ભાવાર્થ:- ઉપરોક્ત નવ પ્રતિપત્તિઓમાંથી આ પ્રથમ પ્રતિપત્તિમાં બે પ્રકારના સર્વ જીવોનું કથન છે, તે આ પ્રમાણે છે– સિદ્ધ અને અસિદ્ધ. | ३ सिद्ध णं भंते ! सिद्धेत्तिकालओ केवचिरं होइ ? गोयमा ! साइएअपज्जवसिए। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સિદ્ધ, સિદ્ધ રૂપે કેટલા સમય સુધી રહે છે? ઉત્તર- હે ગૌતમ! સિદ્ધોની સ્થિતિ સાદિ અપર્યવસિત-અનંત છે. (તે સદાકાળ સિદ્ધ રૂપે રહે છે.) | ४ असिद्धेणं भंते ! असिद्धेत्तिकालओ केवचिरं होइ? गोयमा ! असिद्धे दुविहे पण्णत्ते,तजहा-अणाइए वा अपज्जवसिए, अणाइए वा सपज्जवसिए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસિદ્ધ, અસિદ્ધ રૂપે કેટલા સમય સુધી રહે છે? ઉત્તર- હે ગૌતમ! અસિદ્ધ જીવોના બે પ્રકાર છે– અનાદિ અનંત અને અનાદિ સાંત. | ५ सिद्धस्सणं भंते ! केवइकालं अंतर होइ? गोयमा !साइयस्स अपज्जवसियस्स णत्थि अतर। ભાવાર્થ-પ્રશ્ન–હે ભગવન્!સિદ્ધનું અંતર કેટલું છે? ઉત્તર-હે ગૌતમ! સાદિ-અપર્યવસિત સિદ્ધને અંતર નથી. ६ असिद्ध णं भंते ! केवइयं अंतर होइ?
गोयमा !अणाइयस्स अपज्जवसियस्सणथि अंतरं । अणाइयस्ससपज्जवसियस्स णत्थि अतर।