________________
s૫૮
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
જીવ પ્રકાર
ભવસ્થિતિ
|
કાયસ્થિતિ
અંતર
અંતર્મુહૂર્ત
0
,
કે.
| વનસ્પતિકાલ
વનસ્પતિકાલ
૧. સૂક્ષ્મ પર્યાપ્તા
અંતર્મુહૂર્ત
બાદરકાલ ૨. સૂક્ષ્મ પૃથ્વીકાય પર્યાપ્ત
અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત • . .• • • • • • • • ૩િ. સુક્ષ્મ અપ્લાય પયોપ્તા
અંતમુહૂર્ત
અંતર્મુહૂર્ત વનસ્પતિકાલ ૪. સૂક્ષ્મ તેઉકાય પર્યાપ્તા અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત
વનસ્પતિકાલ ૫. સૂક્ષ્મ વાયુકાય પર્યાપ્તા
અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત ૬. સૂક્ષ્મ વનસ્પતિકાય પર્યાપ્તા | અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત
ઢવીકાલ ૭. સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તા અંતર્મુહૂર્ત
મુઢવીકાલ બાદરજીવોની સ્થિતિ - | १९ बायरस्स णं भंते ! केवइयं कालं ठिई पण्णता?
गोयमा !जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तेत्तीसंसागरोवमाइं ठिई पण्णत्ता। बायरपुढविकाइयस्सबावीसंवाससहस्साई, बायरआउकाइयस्स सत्तवाससहस्साई, बायर तेउकाइयस्स तिण्णिराईदिया, बायरवाउकाइयस्स तिण्णि वाससहस्साई, बायरवणस्स इकाइयस्स दसवाससहस्साई । एवंपत्तेयसरीरबायरस्स वि। णिगोदस्सविबायरणिगोदस्स वि.जहण्णेण विउक्कोसेण वि अंतोमहत्तं । बायर तसकाइयस्स तेत्तीसंसागरोवमाई. अपज्जत्तगाणं सव्वेसिं अंतोमुहुत्तं, पज्जत्तगाणं उक्कोसिया ठिई अंतोमुत्तूणा कायव्वा
સબેક્ષિા
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બાદર જીવોની સ્થિતિ કેટલી છે?
ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે.
બાદર પૃથ્વીકાયની બાવીસ હજાર વર્ષની, બાદર અપ્લાયિકની સાત હજાર વર્ષની, બાદર તેજસ્કાયની ત્રણ અહોરાત્રની, બાદર વાયુકાયની ત્રણ હજાર વર્ષની અને બાદર વનસ્પતિની દશ હજાર વર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તે જ રીતે પ્રત્યેક શરીરી બાદરની સ્થિતિ પણ જાણવી.
નિગોદની અને બાદર નિગોદની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે. બાદર ત્રસકાયની તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. સર્વ અપર્યાપ્ત બાદર જીવોની સ્થિતિ અંતર્મુહૂર્ત છે અને સર્વ પર્યાપ્ત જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ તેની કુલ સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત ન્યૂન જાણવી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં બાદર જીવોની ભવસ્થિતિનું પ્રતિપાદન છે. બાદર – જે જીવોને બાદર નામ કર્મનો ઉદય હોય, જે જીવોના એક કે અનેક શરીર ભેગા થાય ત્યારે ચક્ષગ્રાહ્ય હોય, સ્થલ શસ્ત્રોથી જેની ઘાત થઈ શકતી હોય તેને બાદર કહે છે. તેમાં છકાયના જીવોનો સમાવેશ થાય છે.