________________
૩૮
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
| o|
દ|
કિમી ઇન્દ્રિય | પ્રમાણ
કારણ ૧ | ચૌરેન્દ્રિયનાપર્યાપ્તા સર્વથી થોડા આયુષ્ય અલ્પ છે. ૨ | પંચેન્દ્રિયના પર્યાપ્તા | વિશેષાધિકા આયુષ્ય વધુ છે. ૩ | બેઇન્દ્રિયના પર્યાપ્તા | વિશેષાધિક | સ્વભાવથી વધુ છે.
| Hઇન્દ્રિયના પર્યાપ્તા | વિશેષાધિક| સ્વભાવથી વધુ છે. ૫ | એકેન્દ્રિયના પર્યાપ્તા | અનંતગુણા | વનસ્પતિકાય અનંત છે. | ૬ | સઇન્દ્રિયના પર્યાપ્તા વિશેષાધિક | બેઈન્દ્રિયાદિ સર્વ જીવો સમાવિષ્ટ થાય છે. (૪) ઈદ્રિયની અપેક્ષાએ પર્યાપ્ત—અપર્યાપ્ત જીવોનું અલ્પબહત્વ - સઈન્દ્રિય-(૧) સર્વથી થોડા સઇન્દ્રિય અપર્યાપ્તા છે. (૨) તેનાથી સઇન્દ્રિય પર્યાપ્ત સંખ્યાતગુણા છે. સમુચ્ચય જીવોના કથનમાં સૂક્ષ્મ-બાદર સર્વ જીવોનો સમાવેશ થાય છે. સૂક્ષ્મ જીવોમાં અપર્યાપ્ત જીવો અલ્પ છે અને પર્યાપ્ત જીવો તેનાથી સંખ્યાતગુણા છે. પ્રસ્તુત કથન સૂક્ષ્મ જીવોની અપેક્ષાએ છે. એકેન્દ્રિય- સઇન્દ્રિય જીવોના કથનની જેમ સર્વથી થોડા અપર્યાપ્ત એકેન્દ્રિય અને તેનાથી પર્યાપ્તા એકેન્દ્રિય જીવો સંખ્યાતગુણા છે. બેઈન્દ્રિયથી પંચેન્દ્રિય- (૧) સર્વથી થોડા પર્યાપ્ત બેઇન્દ્રિયાદિ જીવો છે. (૨) તેનાથી અપર્યાપ્તા બેઇન્દ્રિય આદિ અસંખ્યાતગુણા છે કારણ કે સૂક્ષ્મ સિવાય સર્વ જીવોમાં પર્યાપ્તાથી અપર્યાપ્તા અસંખ્યાતગુણા હોય છે. (૫) પર્યાપ્તા-અપર્યાપ્તા જીવોનું સમ્મિલિત અલ્પબહત્વ મૂળપાઠમાં જ સ્પષ્ટ છે. તેના કારણો પૂર્વ સૂત્રોનુસાર જાણવા. કિમ ઈદ્રિય | પ્રમાણ
કારણ ૧ | પર્યાપ્તા ચૌરેન્દ્રિય સર્વથી થોડા| સામાન્ય રીતે વધુ ઇન્દ્રિયવાળા અલ્પ અને અલ્પ ઇન્દ્રિયવાળા વધુ
હોય પરંતુ સ્થિતિની ન્યૂનતાને કારણે પર્યાપ્તા ચૌરેન્દ્રિય અલ્પ છે. ૨ |પર્યાપ્ત પંચેન્દ્રિય | વિશેષાધિક |સ્થિતિ અધિક (એક કોડ પૂર્વ વર્ષ) છે. ૩ | પર્યાપ્તા બેઇન્દ્રિય | વિશેષાધિક | ઈન્દ્રિયથી સ્થિતિ વધુ હોવા છતાં સ્વભાવથી જ તે જીવો અલ્પ હોય છે. ૪ | પર્યાપ્તા તે ઇન્દ્રિય | વિશેષાધિક સ્થિતિ અલ્પ હોવા છતાં સ્વભાવથી જ વધુ મળે છે. ૫ | અપર્યાપ્તા પંચેન્દ્રિય અસંખ્યગુણા|વિકલેન્દ્રિયોમાં પર્યાપ્તાથી અપર્યાપ્તાઅસંખ્યગુણાજ હોય છે.અપર્યાપ્તામાં
| વધુ ઇન્દ્રિયવાળા અલ્પ અને અલ્પ ઇન્દ્રિયવાળા વધુ હોય છે. | અપર્યાપ્તા ચૌરેન્દ્રિય | વિશેષાધિક | અપર્યાપ્તમાં અલ્પ ઈન્દ્રિયવાળા વધુ હોય છે. ૭ | અપર્યાપ્તા તેઈદ્રિય | વિશેષાધિક | અપર્યાપ્તમાં અલ્પ ઈન્દ્રિયવાળા વધુ હોય છે. ૮ | અપર્યાપ્તા બેઇદ્રિય | વિશેષાધિક | અપર્યાપ્તમાં અલ્પ ઈન્દ્રિયવાળા વધુ હોય છે. | ૯ | અપર્યાપ્તા એકેન્દ્રિય, અનંતગુણા | અપર્યાપ્ત વનસ્પતિમાં અનંત જીવો છે. ૧૦ | અપર્યાપ્તા સાંદ્રિય | વિશેષાધિક | અપર્યાપ્ત બેઇઢિયાદિ જીવોનો સમાવેશ હોવાથી ૧૧ |પર્યાપ્તા એકેન્દ્રિય સંખ્યાતગુણા સૂક્ષ્મમાં પર્યાપ્ત જીવો અપર્યાપ્ત જીવોથી સંખ્યાત ગુણા હોય છે માટે
| એકેન્દ્રિયમાં અપર્યાપ્તથી પર્યાપ્ત વધુ હોય છે. ૧૨ |પર્યાપ્તા સાંદ્રિય | વિશેષાધિક | એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વપર્યાપ્ત જીવોનો સમાવેશ થાય છે. ૧૩ | સઇદ્રિય વિશેષાધિક | પર્યાપ્ત અને અપર્યાપ્ત સર્વ જીવોનો સમાવેશ થાય છે અને પર્યાપ્તથી
| અપર્યાપ્ત જીવો લોકમાં અલ્પ છે માટે વિશેષાધિક થાય છે.