________________
goo.
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
પ્રતિપત્તિ - ૩
વૈમાનિક દેવાધિકાર 22222222ECPCC
વૈમાનિક દેવોના વિમાનો:| १ कहिणं भंते ! वेमाणियाणंदेवाणं विमाणा पण्णत्ता,कहिणंभंते ! वेमाणिया देवा परिवसंति? गोयमा !जहा ठाणपए तहा सव्वं भाणियव्वंणवरंपरिसाओ भाणियव्वाओ जावसक्के अण्णेसिं च बहूणं सोहम्मकप्पवासीणं देवाणं य देवीण य जावविहरति । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! વૈમાનિક દેવોના વિમાન ક્યાં છે? હે ભગવન્! વૈમાનિક દેવો કયાં રહે છે? ઉત્તર- તેનું સંપૂર્ણ વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના સ્થાનપદ પ્રમાણે જાણવું. વિશેષતા એ છે કે અહીં શક્રેન્દ્રની પરિષદોનું પણ કથન કરવું યાવતુ ઘણાં સૌધર્મ કલ્પવાસી દેવો અને દેવીઓનું આધિપત્ય કરતાં સુખપૂર્વક વિચરણ કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વૈમાનિક દેવોના વિમાનોના સ્થાનનું કથન શ્રી પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક કર્યું છે.
વૈમાનિક દેવોના વિમાનો ઊર્ધ્વલોકમાં છે. તે સમપૃથ્વીથી કેટલી ઊંચાઈએ સ્થિત છે તેનું માપ આગમ ગ્રંથોમાં પ્રાપ્ત થતું નથી. અન્ય ગ્રંથોમાં તત્સંબંધી બે પ્રકારે વિશ્લેષણ પ્રાપ્ત થાય છે. સમપૃથ્વીથી કંઈક ન્યૂન સાત રજ્જુ પ્રમાણ ઊર્ધ્વલોક છે. તેમાં બાર દેવલોક, નવ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન, સિદ્ધશિલા અને સિદ્ધ ક્ષેત્ર છે. સમપૃથ્વીથી વૈમાનિક દેવોના વિમાનોની ઊંચાઈ:દેવલોક કમ લોક પ્રકાશમાં
બૃહદ સંગ્રહણીમાં સૌધર્મ–ઈશાન દેવલોક
ના રજુ
૧ રજુ સનકુમાર-મહેન્દ્ર દેવલોક
રા રજુ બ્રહ્મલોક
હા રજુ
૩ રજુ લાંતક દેવલોક
કા રજુ
ચોથા રજુમાં મહાશુક્ર દેવલોક
હા રજુ સહસાર દેવલોક
૪ રજુ આનત-પ્રાણત દેવલોક
જમા રજુ
પાંચમાં રજુમાં આરણ—અય્યત દેવલોક
૫ રજુ નવ રૈવેયક
રજુ
છઠ્ઠા રજજુમાં પાંચ અનુત્તર વિમાન
૭ રજુ
સાતમા રજુમાં