________________
પ્રતિપત્તિ-૩ : જ્યોતિષી દેવાધિકાર
અઢીદ્વીપ બહારના જ્યોતિષી વિમાનો પોત-પોતાના સ્થાને સ્થિર છે, તે પરિભ્રમણ કરતા નથી.
તેથી જ સૂત્રકારે લોકાંતથી જ્યોતિષી વિમાનોના અંતરના કથનમાં વાર્ ચરફ પાઠના સ્થાને પળત્તા શબ્દપ્રયોગ કર્યો છે.
સમભૂમિથી જ્યોતિષ્ક મંડળનું અંતર ઃ– જ્યાંથી દિશા અને વિદિશાનો પ્રારંભ થાય છે, તે તિરછા લોકના મધ્યભાગ રૂપ આઠ રૂચક પ્રદેશોના ભૂમિભાગને સમભૂમિભાગ કહે છે. પૃથ્વીની તે સપાટીથી અધોલોક અને ઊર્ધ્વલોકના માપની ગણના થાય છે. તે સમભૂમિ ભાગ, રત્નપ્રભ પૃથ્વીનો ઉપરિ ચરમાંત છે. સ્થૂલ દષ્ટિએ આપણે જે પૃથ્વી પર વિચરણ કરીએ છીએ તે સપાટીને સમભૂમિભાગ કહેવાય છે. આ સમભૂમિ અર્થાત્ આ પૃથ્વીથી ૭૯૦ યોજનની ઊંચાઈથી જ્યોતિષ્ક મંડલનો પ્રારંભ થાય છે. સૂત્રકારે સૂત્રમાં ચંદ્ર, સૂર્ય અને તારા મંડળનું સમપૃથ્વીથી અંતર દર્શાવ્યું છે. સમપૃથ્વીથી ૮૦૦ યોજને સૂર્યમંડળ અને ૮૮૦ યોજને ચંદ્ર મંડળ છે. શેષ નક્ષત્રો, ગ્રહો, તારાઓના મંડળો સમપૃથ્વીથી ૭૯૦ પછીથી પ્રારંભ થઈને ૯૦૦ યોજન સુધી અર્થાત્ ૧૧૦ યોજન ઊંચાઈના ક્ષેત્રમાં ઉપર-નીચે ગમે ત્યાં યથાસ્થાને હોય છે. કેટલાક ગ્રહોનું સમપૃથ્વીથી અંતર ગ્રંથોમાં (શ્રુતિ પરંપરામાં) જોવા મળે છે, તે આ પ્રમાણે છે—
જ્યોતિષ્ક દેવ
સમપૃથ્વીથી ઊંચે
જ્યોતિ વિમાનથી
ઊંચાઈ
૭૯૦ યોજન
૮૦૦ યોજન
૮૮૦ યોજન
૮૮૪ યોજન
૮૮૮ યોજન
૮૯૧ યોજન
૮૯૪ યોજન
૮૯૭ યોજન
૯૦૦ યોજન
૫૮૩
1
તારામંડળ
સૂર્ય
ચંદ્ર અને નિત્ય રાહુ
નક્ષત્ર મંડળ
બુધ ગ્રહ
શુક્ર ગ્રહ
બૃહસ્પતિ ગ્રહ
મંગલ ગ્રહ
શનિ ગ્રહ * આગમ અનુસાર ૮૮ ગ્રહો અને ૨૮ નક્ષત્રોના મંડળ ભિન્ન-ભિન્ન ઊંચાઈએ છે. અંદર-બહાર, ઉપર-નીચે ચાલતા નક્ષત્રો ઃ
८ जंबुद्दीवे णं भंते ! दीवे कयरे णक्खत्ते सव्वब्भितरिल्लं चारं चरति ? कयरे णक्खत्ते सव्वबाहिरिल्लं चारं चरइ ? कयरे णक्खत्ते सव्वउवरिल्लं चारं चरइ ? कयरे णक्खत्ते सव्वहेट्ठिल्लं चारं चरइ ?
તારામંડળથી
સૂર્યથી
ચંદ્રથી
નક્ષત્રથી
બુધ ગ્રહથી
શુક્ર ગ્રહથી
બૃહસ્પતિ ગ્રહથી મંગલ ગ્રહથી
-
૧૦ યોજન ઊંચે
૮૦ યોજન ઊંચે
૪ યોજન ઊંચે
૪ યોજન ઊંચે
૩ યોજન ઊંચે
૩ યોજન ઊંચે
૩ યોજન ઊંચે
૩ યોજન ઊંચે
गोयमा ! जंबुद्दीवे णं दीवे अभीइ णक्खत्ते सव्वब्भितरिल्लं चारं चरइ, मूले णक्खत्ते सव्वबाहिरिल्लं चारं चरइ, साइणक्खत्ते सव्वोवरिल्लं चारं चरइ, भरणीणक्खत्ते सव्वहेट्ठिल्लं चारं चरइ ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! જંબુદ્રીપ નામના દ્વીપમાં કયુ નક્ષત્ર સર્વથી અંદર મેરુથી નજીક