________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
देवरण्णो चउण्हमग्गमहिसीणं जंबुद्दीवप्पमाणाओ चत्तारि रायहाणीओ पण्णत्ताओ, तंजादुत्तरा णंदा, उत्तरकुरा देवकुरा ।
कण्हाए कण्हाराईए, रामाए रामरक्खियाए ॥१॥
૫૫
तत्थं णं जे से दाहिणपुरत्थिमिल्ले रतिकरपव्वए, तस्स णं चउद्दिसिं सक्कस्स देविंदस्स देवरण्णो चउण्हमग्गमहिसीणं जंबुद्दीवप्पमाणाओ चत्तारि रायहाणीओ पण्णत्ताओ,
त जहा
सुमणाय सोमणसा, अच्चिमाली मणोरमा । पउमाए य सिवाए, सचीए चेव अंजए ॥ २ ॥
तत्थणंजेसेदाहिणपच्चत्थिमिल्ले रतिकरपव्वए, तस्स णंचउद्दिसिं सक्कस्स देविंदस्स देवरण्णो चउण्हमग्गमहिसीणं जंबुद्दीवप्पमाणाओ चत्तारि रायहाणीओ पण्णत्ताओ, तं
जहा
भूता भूतबर्डेसा य, गोथूभा य सुदंसणा । अमलाए अच्छराए, णवमियाए रोहिणीए ॥ ३॥
तत्थ णं जे से उत्तरपच्चत्थिमिल्ले रतिकरपव्वए, तस्स णं चउद्दिसिमीसाणस्स देविंदस्स देवरण्णो चउण्हमग्गमहिसीणं जंबुद्दीवप्पमाणाओ चत्तारि रायहाणीओ पण्णत्ताओ,
त जहा
रयणा रयणुच्चया, सव्वरयणा रयणसंचया । वसूए वसुगुत्ताए, वसुमित्ताए वसुंधरा ॥४॥
ભાવાર્થ :- તે ઉપરાંત, હે ગૌતમ ! નંદીશ્વર દ્વીપના ચક્રવાલ વિષ્મભ(પહોળાઈ)ની બરોબર મધ્યમાં ચારે વિદિશામાં ચાર રતિકર પર્વતો છે, તે આ પ્રમાણે છે– (૧) ઉત્તરપૂર્વીય(ઈશાનીય)વિદિશાગત રતિકર पर्वत (२) हक्षिणपूर्वीय (आग्नेय) विधिशागत रतिर पर्वत (3) दृक्षिएा पश्चिमी (नैऋत्येय) विधिशागत રતિકર પર્વત (૪) ઉત્તર પશ્ચિમી(વાયવ્યેય)વિદિશાગત રતિકર પર્વત. તે રતિકર પર્વતો એક હજાર યોજન अंया छे. खेड हभर गाउँ (अढीसो यो४) ४भीनमां अंडा छे, इस उभर योउन पहोणा छे. ते उपर-नीये એક સમાન પહોળાઈવાળા, ખંજરીના આકારે સ્થિત છે. તેની પરિધિ ૩૧,૬૨૩(એકત્રીસ હજાર છસ્સો ત્રેવીસ) યોજનની છે. તે પર્વતો સંપૂર્ણ રૂપે રત્નમય, સ્વચ્છ યાવત્ અતિ મનોહર છે.
(૧)ઉત્તરપૂર્વીય રતિકર પર્વતની ચારે દિશામાં પર્વતથી ૧ લાખ યોજન દૂર દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્રની ચાર અગ્રમહિષીઓની જંબૂદ્દીપ જેવડી ચાર રાજધાનીઓ છે, તે આ પ્રમાણે છે— ગાથાર્થ— તેમાંથી ૧. પૂર્વ દિશામાં કૃષ્ણાદેવીની નંદોત્તરા નામની રાજધાની છે. ૨. તે જ રીતે ક્રમશઃ દક્ષિણ દિશામાં કૃષ્ણરાજી દેવીની નંદા નામની, ૩. પશ્ચિમમાં રામાદેવીની ઉત્તરકુરા અને ૪. ઉત્તરમાં રામરક્ષિતાદેવીની દેવકુરા નામની રાજધાની છે.
(૨) દક્ષિણપૂર્વીય રતિકર પર્વતથી એક લાખ યોજન દૂર ચારે દિશામાં દેવેન્દ્ર દેવરાજ શકેન્દ્રની