________________
પ્રતિપત્તિ-૩ઃ ધાતકીબંડાદિ દ્વીપસમુદ્રાધિકાર
[ પ૨૧]
ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન! પુષ્કરવરદીપને પુષ્કરવરદીપ કહેવાનું શું કારણ છે?
ઉત્તર– હે ગૌતમ! પુષ્કરવરદ્વીપમાં અનેક સ્થાને પદ્મવૃક્ષ, પદ્મવન અને પધવનખંડ હંમેશાં પુષ્પિત રહે છે તથા પા અને મહાપા વૃક્ષો ઉપર પધ અને પુંડરિક નામના એક પલ્યોપમની સ્થિતિવાળા બે મહદ્ધિક દેવો રહે છે તેથી તે દ્વીપને પુષ્કરવરદ્વીપ કહે છે યાવતું આ નામ નિત્ય છે. २८ पुक्खरवरेणं भंते ! दीवे केवइया चंदा पभासिसुवा, एवं पुच्छा ? गोयमा !
चोयालंचंदसयं, चउयालंचेव सरियाण सयं । पुक्खरवरदीवम्मि, चरति एते पभासेता ॥१॥ चत्तारि सहस्साई, बत्तीसचेव होति णक्खत्ता। छच्च सया बावत्तरा, महग्गहा बारस सहस्सा ॥२॥ छण्णउइ सयसहस्सा, चत्तालीसं भवेसहस्साई।
चत्तारिंचसयाई,तारागणकोडिकोडीणं ॥३॥ पुक्खरवरे सोभिंसुवा सोभति वा सोभिस्संति वा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પુષ્કરવરદ્વીપમાં કેટલા ચંદ્ર પ્રકાશ કરતા હતા, કરે છે અને કરશે, ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર- (ગાથાથ) હે ગૌતમ! ૧૪૪ ચંદ્ર અને ૧૪૪ સૂર્યપુષ્કરવરદ્વીપને પ્રકાશિત કરે છે. ૪,૦૩ર (ચાર હજાર બત્રીસ) નક્ષત્રો અને ૧૨,૬૭૨(બાર હજાર, છસો બોતેર) મહાગ્રહો ભ્રમણ કરે છે. ૯૬૪૪,૪૦૦(છનુ લાખ, ચુંમાલીસ હજાર, ચારસો) ક્રોડા ક્રોડ તારાગણ પુષ્કરવરદ્વીપમાં શોભતા હતા, શોભે છે અને શોભશે. વિવેચન :પુષ્કર દ્વીપનું પ્રમાણાદિ - સ્થાન સંસ્થાન ચકવાલી પરિધિ | હાર | બે હારનું | સૂર્ય | ગ્રહ નક્ષત્રો તારા અધિષ્ઠાયક વિષ્કભ
અંતર | ચંદ્ર કાલોદધિચૂિડીના | ૧૬ લાખ ૧,૯૨,૮૯, વિજયાદિ૪૮,૨૨,૪૬૯ ૧૪૪–૧૪૪|૧૨,૬૭૨ ૪૦૩૨ ૯૬,૪૪,૪૦૦ સમુદ્રની | આકારે | યોજન | ૮૯૪
ક્રોડાક્રોડી
અને ચારે બાજુ
(કરોડ) | | પુંડરિક નામના ફરતો
બે દેવો
૫૨
| ચાર | યોજન
યોજન
દ્વારા
આવ્યંતર પુષ્કરવર દ્વીપ - | २९ पुक्खरखरदीवस्सणंबहुमज्झदेसभाए एत्थणंमाणुसुत्तरेणामंपव्वए पण्णत्ते, वट्टे वलयागारसंठाणसंठिए, जे णपुक्खरवरदीवं दुहा विभयमाणे-विभयमाणे चिट्ठइ, त जहा- अभितरपुक्खरद्धंच बाहिरपुक्खरद्धं च ।