________________
૫૧૬]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
તારાઓનો સમૂહ છે. તે જ્યોતિષી દેવોના વિમાનો જબૂઢીપના મેરુ પર્વતને કેન્દ્રમાં રાખીને પરિણામણ કરે છે. तारागण कोडिकोडिणं:- इहतारा परिमाण चिन्तायांकोटीकोटयः कोटय एव द्रष्टव्या,तथा च પૂર્વવ્યાઘનાતા આ સૂત્રોમાં સર્વત્ર તારાઓનું પરિમાણ ક્રોડાક્રોડી રાશિ કહ્યું છે, અહીં તેનો અર્થ કોડ રાશિ પ્રમાણ સમજવો, તેમ પૂર્વાચાર્યોનું કથન છે. યથા- એક સૂર્ય-ચંદ્રના પરિવારમાં ૬,૯૭૫ કરોડ તારાઓનો સમૂહ છે, આ રીતે સર્વત્ર સમજવું. તાત્પર્ય એ છે કે અહીં ક્રોડાકોડી શબ્દકોડ'ના અર્થમાં (રૂઢ અર્થરૂપે) પ્રયુક્ત છે. ધાતકીખંડ પ્રમાણાદિ - | સ્થાન | સંસ્થાન | ચકવાલ પરિધિ દ્વાર |ઢાર વચ્ચે સૂર્ય ગ્રહ | નક્ષત્ર, તારા અધિષ્ઠાયક વિષ્ઠભ
અંતર | ચંદ્ર. લવણ | ચૂડીના | ચાર લાખ|૪૧, ૧૦, | ૪ | ૧૦, ૨૭, | ૧૨–૧૨ | ૧, ૦૫૬] ૩૩૬ [૮, ૦૩, સુદર્શન– સમુદ્રને | આકારે | યોજન | ૯૬૧ યો | ૭૩૫ યો૦
૭૦૦| પ્રિયદર્શન ફરતો
ત્રણ ગાઉ
ક્રોડાકોડી બે દેવ કાલોદધિ સમુદ્ર - | ११ धायइसंडेणं दीवंकालोदेणामंसमुद्देवट्टे वलयागारसंठाणसंठिए सव्वओसमंता संपरिक्खित्ता णं चिट्ठइ।
कालोदेणंसमुद्दे किंसमचक्कवालसंठाणसंठिए विसमचक्कवालसंठाणसंठिए? गोयमा !समचक्कवालसंठाणसठिए णो विसमचक्कवालसंठाणसंठिए । ભાવાર્થ :- ગોળ અને વલયાકાર સંસ્થાનથી સંસ્થિત કાલોદધિ નામનો સમુદ્ર ધાતકીખંડ દ્વીપને ચારે બાજુથી ઘેરીને રહેલો છે.
પ્રશ્ન- હે ભગવન્! કાલોદધિ સમુદ્ર સમ ગોળાકાર સંસ્થાનથી સંસ્થિત છે કે વિષમ ગોળાકાર સંસ્થાનથી સંસ્થિત છે? ઉત્તર-હે ગૌતમ! કાલોદધિ સમુદ્ર સમગોળાકાર સંસ્થાનથી સંસ્થિત છે, વિષમ ગોળાકારે નથી. | १२ कालोदेणंभंते !समुद्दे केवइयंचक्कवालविक्खंभेणं केवइयंपरिक्खेवेणंपण्णत्ते?
गोयमा ! अट्ठजोयणसयसहस्साइंचक्कवालविक्खंभेणं एकाणउइ जोयणसय सहस्साइं सत्तरं च सहस्साइंछच्च पंचुत्तरे जोयणसए किंचिविसेसाहिए परिक्खेवेणं पण्णत्ते। सेणं एगाए पउमवरवेइयाए एगेणवणसंडेण, संपरिक्खित्ते, दोण्हविवण्णओ। ભાવાર્થ-પ્રશ્ન–હે ભગવન્! કાલોદધિ સમુદ્રનો ચક્રવાલવિખંભ કેટલો છે અને તેની પરિધિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! કાલોદધિ સમુદ્રનો ચક્રવાલ વિખંભ(ગોળાકાર પહોળાઈ) આઠ લાખ યોજન છે અને સાધિક ૯૧,૭૦,૬૦૫(એકાણુ લાખ, સિતેર હજાર, છસો પાંચ) યોજનની પરિધિ છે. (એક હજાર યોજન તેની ઊંડાઈ છે.) તે એક પધવરવેદિકા અને એક વનખંડથી પરિવેષ્ટિત છે. બંનેનું વર્ણન પૂર્વવત્ જાણવું.