________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
તેવા ઢાળવાળા ભૂમિભાગને ગોતીર્થ કહે છે. લવણ સમુદ્રના બંને કિનારાથી ૯૫,૦૦૦-૯૫,૦૦૦ યોજન પર્યંતનો ભાગ ક્રમશઃ નીચે ઉતરતો ઢાળવાળો છે, તેથી બે લાખ યોજનના ચક્રવાલ વિષ્યમમાંથી બંને બાજુ ૯૫,૦૦૦ ૯૫,૦૦૦ યોજન પ્રમાણ ભૂમિભાગ ગોતીર્થ સ્વરૂપ છે. શેષ ૧૦,૦૦૦ યોજન પ્રમાણ વચ્ચેનો ભૂમિ ભાગ ગોતીર્થ રહિત અર્થાત્ સમતલ છે.
૫૦
વામાતા :– લવણ સમુદ્રના બંને કિનારાથી ૯૫,૦૦૦-૯૫,૦૦૦ યોજન છોડીને વચ્ચેના ૧૦,000 યોજનમાં પાણીની ઊંચાઈ ૧૬,૦૦૦ યોજન છે અર્થાત્ તે પાણી તથાપ્રકારના લોક સ્વભાવથી હંમેશાં તેટલી ઊંચાઈ સુધી ભીંત-દિવાલની જેમ સ્થિર રહે છે. પાણીનું નીચેથી ઉપરની તરફ જવું અને તે જ આકારે સ્થિર રહેવું તેને સૂત્રકાર 'ઉદક માલા' કે જળશિખા કહે છે. તેની ઊંચાઈ ૧૬,૦૦૦ યોજન અને વિસ્તાર ૧૦,૦૦૦ યોજન છે. ભરતીના સમયે તેની ઊંચાઈમાં અર્ધા યોજનની વૃદ્ધિ થાય છે.
(૧
લવણ સમુદ્રનું સંસ્થાન ઃ– સંપૂર્ણ લવણ સમુદ્રનું સંસ્થાન ચૂડીના આકારે ગોળ છે પરંતુ તેના જુદા-જુદા વિભાગ અને પાણીની વિવિધ અવસ્થાઓની અપેક્ષાએ સૂત્રમાં તેના ભિન્ન-ભિન્ન સંસ્થાનો દર્શાવ્યા છે. (૬) ગોસિપ્થમંતિÇ- લવણ સમુદ્રનો ૫૦૦૦ યોજનનો ઢાળવાળો ભાગ ગોતીર્થ આકારનો છે. જંબૂદ્વીપની જગતીથી અથવા ધાતકીખંડ દ્વીપની જગતીથી લવણ સમુદ્રમાં ૯૫૦૦૦ સુધીના ભૂમિભાગનો આકાર ગોતીર્થ જેવો છે.તેની અપેક્ષાએ લવણ સમુદ્રને ગોતીર્થ સંસ્થાનવાળો કહે છે.
(૨) ખાવા મંનિર્- લવણ સમુદ્રના બંને બાજુના નીચે ઉતરતા ભૂમિભાગ અને મધ્યના સમતલ ભૂમિ ભાગનો આકાર નાવ જેવો છે. નાવમાં ઉતરતો ઢાળ, સમતલ ભાગ અને પછી ચડતો ડાળ હોય છે, તેમ જંબુદ્રીપથી ૯૫૦૦૦ સુધી ઉતરતો ઢાળ,
૧૦૦૦૦ યોજન સમતલ અને પછી
ગોની પોકાર
3
(ર
ગતીકાર નાન
લઘુ સમુના બંને કિનારા વચ્ચે નાથાકારે પાણી
લવણ અમુકના તો મનોભૂમિ ભાગ
ધાતકીખંડ દ્વીપ સુધી ૯૫૦૦૦ યોજન સુધી ચઢતો ઢાળ છે. લવણ સમુદ્રના બંન્ને કિનારા અને મધ્યભાગને ક્ષિત કરતાં તેનો આકાર નાવ જેવો થાય છે. (૩) સિસિપુત સંહિલવણ સમુદ્રની ઉપર વધતી ઊંચાઈ અને નીચે ઉતરતી ઊંડાઈનો આકાર છીપ સંપુટ જેવો થાય છે. બંને દ્વીપની વચ્ચે લવણ સમુદ્રની ક્રમશઃ વધતી ઊંડાઈ અને ઊંચાઈને એક સાથે
લવર્ધા નમુના ઊંચાઈ
ઊંડાઇ
જીવસ્તુશંકા
પાણી
લવ‚ સમુદ્દો તળીમાનો ભૂમિભાગ