________________
૪૯૪
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
લવાણાદિ સમુદ્રોમાં ચંદ્ર-સૂર્ય દ્વીપોનાં સ્થાન :
-પુષ્કર વરસમુદ્રના
પુષ્કરે વરસમુદ્રના-૪૯૨
૪ વરદ્વીપના-૧૪૪
- ચંદ્ર દ્વીપો
- સુર્ય દ્વીપ
-
ચંદ્ર દ્વીપો
C-સૂર્ય દ્વીપો
માનુષોત્તર
કાલોદધિ સમુના-૪
હકીબંડ દ્વીપનાર
ધાતકીખે
- શ્રીપ્રભ દ્વીપ
-મહાકાલ દ્વીપ
કાલ દ્વીપ
શ્રીધર દ્વીપ –
'ગૌતમ દ્વીપ
દ્વીપનાર
હૃ.લવણના
ધાતકીખંડ દ્વીપ
કાલોદધિ સમુદ્ર
આવ્યંતરપુષ્કરવર દ્વીપ
બાહ્ય પુષ્કરવર દ્વીપ
૧૨000 યો.
પુષ્કરવર સમુદ્ર
અધિપતિ દેવોના દ્વીપોઃ- (૧) લવણ સમુદ્ર = ગૌતમ દ્વીપ. (૨)કાલોદધિ સમુદ્ર = કાલ દ્વીપ મહાકાલ દ્વિીપ. (૩) પુષ્કરવર સમુદ્ર = શ્રીધર દ્વીપ શ્રી પ્રભ દ્વીપ.
જબૂતીપના ચંદ્ર-સૂર્યના દ્વીપ – જંબૂદ્વીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય છે. તેના દ્વીપ જંબૂદ્વીપની જગતીથી ૧૨, 000 યોજન દૂર લવણ સમુદ્રમાં છે. બે ચંદ્ર દ્વીપ પૂર્વી લવણ સમુદ્રમાં અને બે સૂર્ય દ્વીપ પશ્ચિમી લવણ સમુદ્રમાં છે. તે દ્વીપની લંબાઈ, પહોળાઈ આદિ ગૌતમ દ્વીપની સમાન છે. તેની રાજધાની અસંખ્ય દ્વીપ-સમુદ્રો પછી અન્ય જંબૂદ્વીપ નામના દ્વીપમાં છે.