________________
| પ્રતિપત્તિ-૩: લવણ સમુદ્રાધિકાર
| ૪૮૫ |
|३४ सेकेण?णं भंते ! एवं वुच्चइ- गोयमदीवे गोयमदीवे ? गोयमा ! तत्थ-तत्थ तहि-तहिं बहूई उप्पलाइं जावगोयमप्पभाइंसे एएणटेणं गोयमा ! जाव णिच्चे। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ગૌતમદ્વીપને ગૌતમદ્વીપ કહેવાનું શું કારણ છે? ઉત્તર- હે ગૌતમ ! ગૌતમદ્વીપમાં અનેક સ્થાને ઘણાં ઉત્પલ કમળાદિ વગેરે છે. તે ગોમેય રત્નની આકૃતિ અને આભાવાળા છે તેથી તે દ્વીપ, ગૌતમ દ્વીપ કહેવાય છે યાવત ગૌતમ દ્વીપ એવું નામ શાશ્વત છે. | ३५ कहिणंभंते ! सुट्टियस्सलवणाहिवइस्स सुट्ठियाणामंरायहाणी पण्णत्ता? गोयमा ! गोयमदीवस्स पच्चत्थिमेणतिरियमसंखेजे जावअण्णम्मिलवणसमुदे,बारसजोयणसहस्साई ओगाहित्ता, एवं तहेव सव्वंणेयव्वं जावसुटिए देवे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લવણાધિપતિ સુસ્થિત દેવની સુસ્થિતા નામની રાજધાની ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ! ગૌતમ દ્વીપની પશ્ચિમ દિશામાં તિરછે અસંખ્યાતદ્વીપ સમુદ્રો પસાર કર્યા પછી અન્ય લવણ સમુદ્રમાં વેદિકાથી બાર હજાર યોજન દૂર સુસ્થિતા રાજધાની છે ઇત્યાદિ સર્વ વક્તવ્યતા ગોસ્તૂપ રાજધાનીની સમાન જાણવી થાવ ત્યાં સુસ્થિત નામના મહદ્ધિક દેવ રહે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં લવણસમુદ્રના અધિપતિ સુસ્થિત નામના વ્યંતર દેવના ગૌતમદ્દીપનું વર્ણન છે. ગૌતમ દીપનું સ્થાન -જંબૂદ્વીપની જગતીથી પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રમાં ૧૨000 યોજન દૂર લવણ સમુદ્રના અધિષ્ઠાતા સુસ્થિત દેવનો ગૌતમ દ્વીપ છે.
લવણ સમુદ્રમાં ગૌતમ દીપ ચંદ્ર-સૂર્ય દ્વીપનું પ્રમાણ :
ઈનસ
- ૧ ૨ ૦ ૦૦ થયો. પાણીની ઉપર ઢીપનો ભાગ
94
કફ.
હ ! મઝા
૮
' j
' -'૩
- પાણીની ઊંચાઈમાં હીપનો ભાગ= = = = = = = =
-
=
[]'I
૬
કર
|
$: 5}}
= પાણી ની લડતમાં દીપનો ભાગ
*
s
- ૧૨ ૦ ૦ ૦ યોજન
===૧૨૦ 0 ૦-યોજન
સાઈકલ
-લવણ સમુદ્રનું ભૂતલ
છે સાધ્વી સુબોધકા
ગૌતમ દ્વીપનું પ્રમાણ :- ગૌતમ દ્વીપ ૧૨000 યોજન લાંબો-પહોળો છે. જંબુદ્વીપ તરફ આ દ્વીપ