________________
४
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
તેની શિખાગત જ્યોતિષ્ક વિમાનો માટે આ પ્રમાણે નિરૂપણ છે–
जोइसिय विमाणाई,सव्वाइंहवंति फलिहमइयाई ।
दगफालियामया पुण,लवणेजे जोइसविमाणा॥ ગાથાર્થ અન્ય ક્ષેત્રના જ્યોતિષી દેવોના વિમાનો સ્ફટિક રત્નના હોય છે. જ્યારે લવણ સમુદ્રના જ્યોતિષી વિમાનો ઉદક સ્ફટિક રત્નના હોય છે.
अन्यच्च शेष द्वीप समुद्रेषु चन्द्र सूर्य विमानान्यधोलेश्याकानि, यानि पुनर्लवणसमुद्रे तानि तथाजगत् स्वाभाव्यादूर्ध्व लेश्याकानि, तेन शिखायामपि सर्वत्र लवणसमुद्रे प्रकाशो भवति । ટીકાર્થઃ અન્ય દ્વીપ સમુદ્રોના જ્યોતિષી વિમાનોનું તેજ નીચેની તરફ પડે છે જ્યારે લવણ સમુદ્રના જ્યોતિષી વિમાનોનું તેજ સ્વભાવથી જ ઉપરની તરફ જાય છે. તેથી લવણ સમુદ્રની શિખા પણ પ્રકાશિત લાગે છે. નિષ્કર્ષ :- શિખાની અંદર જ્યોતિષ્ક વિમાનોનું અસ્તિત્વ અને ભ્રમણની કોઈ આવશ્યકતા પ્રતીત થતી નથી અને તે અનેક અપેક્ષાએ વિચારણીય પણ બને છે. લવણસમુદ્રમાં જલશિખાની જલવૃદ્ધિઃ| १० कम्हाणं भंते ! लवणसमुद्दे चाउद्दस्सट्ठमुद्धिपुण्णमासिणीसुअइरेग-अइरेगवड्डइ वा हायइ वा?
गोयमा ! जंबुद्दीवस्सणंदीवस्सचउदिसि बाहिरिल्लाओ वेइयंताओ लवणसमुदं पंचाणपंचाणइंजोयणसहस्साइंओगाहित्ता एत्थणंचत्तारि महालिंजर संठाणसंठिया महइमहालया महापायाला पण्णत्ता,तं जहा- वलयाममुहे, केयुए, जूयए, ईसरे । तेणं महापायाला एगमेगंजोयणसयसहस्सं उव्वेहेणं, मूले दस जोयणसहस्साइं विक्खंभेणं मज्झेएगपएसियाएसेढीए एगमेगंजोयणसयसहस्संविक्खंभेणं, उवरिंमुहमूलेदसजोयणसहस्साई विक्खंभेणं। भावार्थ :- प्रश्न- भगवन् ! सव समुद्रनुं पाए यौहश, आम, अभास अने पूनम, मायार તિથિઓના દિવસે અતિશય વધે છે અને પછી ઓછું થઈ જાય, તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! જંબુદ્વીપ નામના દ્વીપની ચારે ય દિશાઓમાં બહારની વેદિકાના અંતભાગથી લવણ સમુદ્રમાં ૯૫,૦૦૦ (પંચાણુ હજાર) યોજન દૂર મહાકુંભના આકારના અતિ વિશાળ ચાર મહા पाता शो छ. तेना नामाप्रमाणे - (१) सयामु५ (२) तुs (3) यू५ सने (४) श्व२. ते પાતાળ કળશો એક લાખ યોજન ઊંડા છે, મૂળમાં દશ હજાર યોજન પહોળા છે અને ત્યાંથી ક્રમશઃ વધતાં-વધતાં મધ્યમાં એક પ્રદેશની શ્રેણીમાં એક લાખ યોજન પહોળા છે અને ત્યાર પછી ઘટતાં-ઘટતાં ઉપર મુખ ભાગમાં દશ હજાર યોજન પહોળા છે. | ११ तेसिं णं महापायालाणं कुड्डा सव्वत्थ समा दसजोयणसयबाहल्ला पण्णत्तासव्ववइरामया अच्छा जावपडिरूवा । तत्थ णं बहवे जीवा पोग्गला य अवक्कमति विउक्कमति चयति उवचयति सासया णं ते कुड्डा दव्वट्ठयाए सासया, वण्णपज्जवेहिं