________________
૪૬૪ |
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
બે-બે બારશાખ એક-એક ગાઉની છે. ચાર દ્વારની આઠ બાર શાખના આઠ ગાઉ અર્થાતુ બે યોજન થાય. ૧૬+ ૨ = ૧૮ યોજન થાય. તેને પરિધિમાંથી ઘટાડતાં ૧૫,૮૧,૧૩૯ યોજન–૧૮ યોજન = ૧૫,૮૧,૧૨૧ યોજન થાય છે. તેને ચાર વિભાગમાં વિભાજન કરતાં ૩, ૯૫, ૨૮૦(ત્રણ લાખ, પંચાણું હજાર, બસો એસી) યોજન અને એક ગાઉ આવે છે. તે એક ધારથી બીજા કાર વચ્ચેનું અંતર છે. અંતિમપ્રદેશોની સ્પર્શના - લવણ સમુદ્રના અંતિમ પ્રદેશો ધાતકીખંડના અંતિમ પ્રદેશોને અને ધાતકીખંડના અંતિમ પ્રદેશો લવણ સમુદ્રને સ્પર્શે છે. તેમ છતાં તે બંને ક્ષેત્રો સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે.
એક ક્ષેત્રના જીવો પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને કર્મો અનુસાર અન્ય ક્ષેત્રમાં જન્મ-મરણ કરી શકે છે, તેમાં કોઈ વિરોધ નથી. લવણ સમુદ્ર નામ હેતુઃ- (૧) લવણ સમુદ્રનું પાણી લવણ (મીઠા) જેવું ખારું, સ્વાદ રહિત છે. પાણીના સ્વાદના આધારે તે સમુદ્રનું નામ લવણ સમુદ્ર છે. (૨) લવણ સમુદ્ર શાશ્વત નામ છે. (૩) સુસ્થિત નામના દેવ તેના અધિપતિ છે. આ ત્રણ કારણથી તે સમુદ્રનું નામ લવણ સમુદ્ર છે. લવણ સમુદ્ર પ્રમાણાદિઃવિસ્તાર | પરિધિ | અધિષ્ઠાયક વિશેષતા
જ્યોતિષ્ઠ નામ હેતુ
વિમાનો ચક્રવાલ | ૧૫ લાખ, પલ્યોની સ્થિતિ|ચાર મહા પાતાળ કળશ, ચાર–ચંદ્ર, |૧. પાણી લવણ જેવું વિખંભ | ૮૧ હજાર, |વાળા સુસ્થિત ૭,૮૮૪ લઘુ પાતાળ કળશ. ચાર સૂર્ય, | ખારું છે બે લાખ યો૧૩૯ યોજન| વ્યંતર દેવ ૯િ૫,૦૦૦ યો બંને બાજુ ગોતીર્થ| ૧૧૨ નક્ષત્રો, [૨. શાશ્વત નામ છે કિંચિત્ જૂની જેવો ભાગ
૩પર ગ્રહો ૧૦,000 યો મધ્યમાં સમતલ ૨,૬૭,૯૦૦ |૩. અધિષ્ઠાયક દેવના ભૂમિ ભાગ
ક્રોડાકોડી | આધારે ૧૬,000 યોગ ઊંચી જલશિખા તારાઓ ૧000 યોજન ઊંડું જળ
ભરતી, ઓટ દિવસમાં બે વાર લવણ સમુદ્ર જંબૂદ્વીપને ફરતો ચૂડી આકારે ગોળ છે અને ચાર દિશામાં ચાર વાર છે. તેનું જળ ખારું, અપેય અને ક્ષભિત છે.
લવણ સમુદ્રમાં જ્યોતિષી દેવો:| ९ लवणे णं भंते ! समुद्दे कइ चंदा पभासिंसुवा पभासेंति वा पभासिस्संति वा? एवं पंचण्ह विपुच्छा? गोयमा !लवणेणं समुद्दे चत्तारि चंदा पभासिसुवा पभार्सेति वा पभासिस्संतिवा। चत्तारिसूरियातविंसुवातवेतवातविस्सतिवा। बारसुत्तरंणक्खत्तसयं जोगंजोएसुवा जोयति वा जोएस्संति वा । तिण्णि वावण्णा महग्गहसया चारं चरिंसु वा चरंति वा चरिस्संति वा, दुण्णि सयसहस्सा सत्तढेि च सहस्सा णव य सया तारागणकोडाकोडीणं सोभं सोभिंसुवा, सोभति वा सोभिस्सति वा।