________________
પ્રતિપત્તિ-૩: જેબૂદીપાધિકાર
( ૪૪૭]
रमणिज्जे भूमिभागे, उल्लोया । तस्सणंबहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए सीहासणं सपरिवार भाणियव्वं ।। . तत्थ णंजे से पच्चत्थिमिल्ले साले, एत्थ णं महं एगे पासायवर्डेसए पण्णत्ते-तं चेव पमाणं सीहासणं सपरिवार भाणियव्वं ।
तत्थ णंजे से उत्तररिल्ले साले एत्थणं महं एगे पासायवर्डेसए पण्णत्तेतं चेव पमाण सीहासणं सपरिवार । ભાવાર્થ:- જંબુ સુદર્શન વૃક્ષની ચારેય દિશાઓમાં ચાર શાખાઓ છે. તેમાંથી પૂર્વની શાખા ઉપર એક વિશાળ ભવન છે. તે એક ગાઉ લાંબુ, અર્ધા ગાઉ પહોળું, કિંચિત્ જૂન ૧ ગાઉ ઊંચું છે. અનેક સેંકડો સ્તંભો ઉપર પ્રતિષ્ઠિત છે વગેરે ભવનના દ્વાર સુધીનું વર્ણન કહેવું જોઈએ. તે ભવનના દ્વાર પાંચસો ધનુષ્ય ઊંચા, અઢીસો ધનુષ પહોળા થાવ વનમાળાઓ, ચમકીલા(આકર્ષક) ભૂમિ ભાગો, ઉપરની છત, પાંચસો ધનુષની મણિપીઠિકા અને દેવશય્યા(સ્થાન)નું વર્ણન પૂર્વવત્ કરવું જોઈએ.
તે જંબૂવૃક્ષની દક્ષિણી શાખા ઉપર એક વિશાળ પ્રાસાદ છે. તે એક ગાઉ ઊંચો, અર્ધા ગાઉ લાંબો પહોળો ગગનચુંબી અને તેના કિરણોથી જાણે હસતો હોય તેવો પ્રતીત થાય છે. તેમાં અત્યંત સમતલ રમણીય ભૂમિભાગ છે. તેની ઉપરની છત અનેક ચિત્રોથી ચિત્રિત છે વગેરે વર્ણન જાણવું જોઈએ. તે અત્યંત સમતલ રમણીય ભૂમિભાગની મધ્યમાં સપરિવારસિંહાસન છે. અર્થાત્ મુખ્યસિંહાસનની આજુબાજુ બીજા સામાનિક દેવો આદિના ભદ્રાસનો છે.
તે જંબૂ સુદર્શન વૃક્ષની પશ્ચિમી શાખા ઉપર એક વિશાળ પ્રાસાદ છે. તેનું પ્રમાણ વગેરે સપરિવાર સિંહાસન સહિતનું વર્ણન પૂર્વવત્ જાણવું.
તે જંબૂવૃક્ષની ઉત્તરી શાખા ઉપર એક વિશાળ પ્રાસાદ છે. તેનું પ્રમાણ વગેરે સપરિવાર સિંહાસન સહિતનું વર્ણન પૂર્વવત્ જાણવું. १६६ तत्थणंजेसे उवरिमविडिमे एत्थणंएगे महं सिद्धायतणे पण्णत्ते-कोसंआयामेणं अद्धकोसं विक्खंभेणं, देसूर्णकोसंउड्ढं उच्चत्तेणं, अणेगखभसयसण्णिविटे, वण्णओ। ભાવાર્થ:- તે બૂવૃક્ષની ઉપરની શાખા પર એક વિશાળ સિદ્ધાયતન છે. તે એક ગાઉ લાંબુ, અર્ધા ગાઉ પહોળું, દેશોન એક ગાઉ ઊંચું અને અનેક સો સ્તંભો પર પ્રતિષ્ઠિત છે વગેરે વર્ણન કહેવું જોઈએ. १६७ जंबूणंसुदंसणा मूले बारसहिं पउमवरवेइयाहिं सव्वओ समंता संपरिक्खित्ता। ताओणं पउमवरवेइयाओ अद्धजोयणं उड्ढउच्चत्तेणं पंचधणुसयाइविक्खभेण, वण्णओ। ભાવાર્થ - તે બૂસુદર્શન વૃક્ષ મૂળમાં બાર-બાર પવવર વેદિકાઓથી ઘેરાયેલું છે. તે પઘવર વેદિકાઓ અર્ધા યોજન ઊંચી, પાંચસો ધનુષ પહોળી છે. અહીં પધવર વેદિકાનું વર્ણન જાણવું. १६८ जंबू णं सुदंसणा अण्णेणं अट्ठसएणं जंबूणं तदद्धच्चत्तप्पमाणमेत्तेणं सव्वओ समंता संपरिक्खित्ता । ताओ णं जंबूओ चत्तारिजोयणाइ उड्ड उच्चत्तेणं कोसं उव्वेहेणं जोयणं खंधो, कोसं विक्खंभेणं तिण्णि जोयणाई विडिमा, बहुमज्झदेसभाए चत्तारि