SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૪૨] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર १६२ कहिणं भंते ! उत्तरकुराए कुराए उत्तरकुरुदहे णामं दहे पण्णत्ते? ___ गोयमा ! णीलवंतद्दहस्स दाहिणेणं अट्ठचोत्तीसे जोयणसए, एवं सो चेव गमो णेयव्वो जो णीलवंतद्दहस्स । सव्वेसिं सरिसगो। दहसरिसणामा य देवा । सव्वेसि पुरथिमपच्चत्थिमेणकंचणगपव्वया दस दस एकप्पमाणा । उत्तरेणरायहाणीओ अण्णम्मि जंबुद्दीवे । एवं चंदद्दहे, एरावणदहे, मालवंतद्दहे एक्केक्को णेयव्वो। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! ઉત્તર કુરુક્ષેત્રનો ઉત્તરકુરુદ્રહ ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ! નીલવંત દ્રહની દક્ષિણમાં ૮૩૪ૐ યોજન દૂર ઉત્તર કુદ્રહ છે વગેરે સર્વ વર્ણન નીલવંત દ્રહની જેમ જાણવું જોઈએ. પ્રત્યેક દ્રહોમાં તે-તે નામના દેવ છે અને દ્રહોની પૂર્વમાં તથા પશ્ચિમમાં દશ-દશ કાંચનક પર્વત છે. તેનું પ્રમાણ નીલવંત દ્રહના કાંચનક પર્વતોની સમાન છે. તેની રાજધાનીઓ ઉત્તર તરફ અસંખ્ય દ્વીપ સમુદ્ર પસાર કર્યા પછી અન્ય જંબૂદ્વીપમાં છે વગેરે વર્ણન વિજયા રાજધાનીની સમાન જાણવું જોઈએ. આ રીતે ચંદ્ર દ્રહ, ઐરાવત દ્રહ અને માલ્યવંત દ્રહના વિષયમાં પણ જાણવું જોઈએ. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં ઉત્તરકુરુક્ષેત્રના પાંચ દ્રહોનું વર્ણન છે. ઉત્તરકુરુ ક્ષેત્રમાં નીલવંત, ઉત્તરકુરુ, ચંદ્ર, ઐરાવત અને માલ્યવાન નામના પાંચ દ્રહ છે. તે તે દ્રહમાં તે નામવાળા દેવોના કમળો છે. નીલવંત દ્રહ કુમાર દેવનું મૂળ પદા:- નીલવંત દ્રહની બરાબર મધ્યમાં નીલવંત દ્રહ કુમાર દેવનું મુખ્ય પદ્મ છે. પદ્મ પરિવારમાં તે સૌથી મોટું છે. તે રત્નો, મણિઓ આદિ પૃથ્વીકાયમય છે. તેની પાંદડીઓ તપનીય-તપાવેલા સુવર્ણ જેવી લાલ છે. તેની ચારે બાજુ કુલ ૧૮ યોજન ઊંચી જગતી(કિલ્લો) છે. નીલવંત દ્રહકુમારનું મુખ્ય પા નીલવંત દ્રહકુમાર દેવના પદોની ગોઠવણી તંતુ (લાલ મુવર્ણમય ઉત્તર અને - A $ 0 0 KIRપુ000001 0 Bદ 0 0 0 0 0 KAજિ0000 ORLS 000 -૯૬ર્મ મળે 76% ૩૨૫ 400 00 g 6000 $0000 2 - CA(80006 છે. H - બાય ૫૩ કાય કે, ૧૪ C ૨ ટ ૧ ફર્ણિા / ડેડ'. . 900000 [000 30h. on_0_. Q900 00000RO 00000ha 99090 [ C ' A | મય વેડુIYE THE TAN ). વેક ટરિટી) '100g cer G00000 ૨૬ ) QNB0% Hઉ00 29 0 0 0 0 0 10000 છે, i [, Econ દક્ષિણ 1
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy