________________
૪૪૦ ]
શ્રી જીવાજીવાભિગમ સત્ર
ભાવાર્થ:- તે કમળ તેનાથી અર્ધા પ્રમાણવાળા અન્ય બીજા ૧૦૮ કમળોથી ઘેરાયેલું છે. તે કમળો અ યોજન લાંબા-પહોળા, સાધિક ત્રણ ગુણી અધિક પરિધિવાળા અને એક ગાઉ જાડા છે. તે કમળો દશ યોજન પાણીમાં ઊંડા અને એક ગાઉ પાણીની ઉપર ઊંચા ઉઠેલા છે. તેની કુલ ઊંચાઈ એક ગાઉ અધિક દશ યોજનની છે.
તે કમળોનું સ્વરૂપ વર્ણન આ પ્રમાણે છે- તેના મુળ વજરત્નના છે યાવતુ તેના ડોડાઓનો ભાગ (બીજ ભાગ) વિવિધ મણિ રત્નમય છે. કમળોની કર્ણિકાઓ એક કોસ લાંબી પહોળી અને તેનાથી ત્રણ ગુણ અધિક તેની પરિધિ તથા જાડાઈ અર્ધા કોસની છે. તે સંપૂર્ણતઃ કનકમયી, સ્વચ્છ ભાવતું પ્રતિરૂપ છે. તે કર્ણિકાઓની ઉપર અત્યંત રમણીય ભૂમિભાગ છે યાવતુમણિઓના વર્ણ, ગંધ, સ્પર્શની વક્તવ્યતા કહેવી જોઈએ. १५७ तस्स णं पउमस्स अवरूत्तरेणं उत्तरेणं उत्तरपुरस्थिमेणं णीलवंतद्दहस्स कुमारस्स चउण्ह सामाणियसाहस्सीणं चत्तारि पउमसाहस्सीओ पण्णत्ताओ, एवं सव्वो परिवारो पउमाणं भाणियव्वो।
सेणं पउमे अण्णेहिं तिहिं पउमवरपरिक्खेवेहिं सव्वओ समंता संपरिक्खित्ते,तं जहा- अब्भितरेणं मज्झिमेणं बाहिरएणं । अब्भितरए णं पउमपरिक्खेवे बत्तीसे पउमसयसाहस्सीओपण्णत्ताओ,मज्झिमएणंपउमपरिक्खेवेचत्तालीसंपउमसयसाहस्सीओ पण्णत्ताओ, बाहिरए णं पउमपरिक्खेवे अडयालीसंपउमसयसाहस्सीओपण्णत्ताओ, एवामेव सपुव्वावरेणं एगा पउमकोडी वीसंच पउमसयसहस्सा भवंतीति मक्खाया। ભાવાર્થ:- તે કમળોની પશ્ચિમ-ઉત્તરમાં, ઉત્તરમાં અને ઉત્તર-પૂર્વમાં નીલવંત દ્રહકુમારના ચાર હજાર સામાનિક દેવોના ચાર હજાર પદ્મ છે. આ રીતે સર્વ પરિવારના પધોનું કથન કરવું જોઈએ.
તે કમળો અન્ય આવ્યંતર, મધ્યમ અને બાહ્ય. ત્રણ પદ્ય વલયથી ચારે બાજુથી ઘેરાયેલા છે. આત્યંતર પા વલયમાં બત્રીસ લાખ પધો, મધ્યમ પા વલયમાં ચાળીસ લાખ પડ્યો અને બાહ્ય પદ્મ વલયમાં અડતાળીસ લાખ પધો છે. આ રીતે સર્વ મળીને ત્રણે કમળવલયોના કુલ મળીને ૧,૨૦,00,000 (એક કરોડ, વીસ લાખ) પઢો થાય છે. १५८ सेकेणटेणं भंते । एवं वुच्चइ- णीलवंतहहे णीलवंतबहे ? गोयमा !णीलवंतदहे ण दहे तत्थ-तत्थ देसे तहि-तहिं बहुइं उप्पलाइं जावसयसहस्सपत्ताइंणीलवतप्पभाई; णीलवंतदहकुमारे यसोचेव गमो जावणीलवंतदहे, णीलवंतद्दहे। ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! નીલવંત દ્રહને નીલવંત દ્રહ કહેવાનું કારણ શું છે? ઉત્તર- હે ગૌતમ! નીલવંત દ્રહમાં અનેક સ્થાને નીલાવર્ણના ઉત્પલ, કમળ થાવત્ શતપત્ર, સહસ પત્રવાળા કમળો ખીલેલા છે. તે નીલી પ્રભાવાળા છે તથા ત્યાં નીલવંત દ્રહકુમાર નામના મહદ્ધિક દેવ રહે છે, તેથી તે દ્રહને નીલવાન દ્રહ કહે છે. १५९ णीलवंतद्दहस्स णं पुरथिम पच्चत्थिमेणं दस जोयणाई अबाहाए एत्थणंदसदस कचणगपव्वया पण्णत्ता । तेणंकंचणगपव्वया एगमेगंजोयणसयंउड्डुउच्चत्तेणंपणवीस