________________
| प्रतिपत्ति-3:४पूतीपारि
| ४१७ ।
ત્યાર પછી દર્દરમલયચંદનનું સુગંધી ચૂર્ણ શરીર પર લગાવીને દિવ્ય અને મનોહર માળાને धार। ४२ छे. १२६ तए णं से विजए देवे केसालंकारेण वत्थालंकारेण मल्लालंकारेण आभरणालंकारेणंचउविहेण अलंकारेणं विभूसिए समाणे पडिपुण्णालंकारेसीहासणाओ अब्भुढेइ, अब्भदित्ता अलंकारियसभाओ परस्थिमिल्लेणंदारेण पडिणिक्खमइ.पडिणिक्खमित्ता जेणेव ववसायसभातेणेव उवागच्छइ, उवागच्छित्ता ववसायसभं अणुप्पयाहिणी करेमाणे अणुप्पयाहिणी करमाणे पुरथिमिल्लेणंदारेणं अणुपविसइ, अणुपविसित्ता जेणेवसीहासणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीहासणवरगए पुरत्थाभिमुहे सण्णिसण्णे।। ભાવાર્થ :- ત્યારપછી તે વિજયદેવ વાળને શોભાવનારા કેશાલંકાર, દેવદૂષ્યરૂપ વસ્ત્રાલંકાર, પુષ્પમાલાદિ- રૂપ માલ્યાલંકાર અને હાર વગેરે આભૂષણ અલંકાર, આ ચાર પ્રકારના અલંકારોથી અલંકૃત થઈને, પરિપૂર્ણ અલંકારોથી સજ્જિત થઈને સિંહાસન ઉપરથી ઊભા થાય છે અને અલંકાર સભાના પૂર્વી દ્વારથી નીકળીને વ્યવસાય સભા સમીપે આવીને વ્યવસાય સભાને પ્રદક્ષિણા કરીને, તેના પૂર્વીકારથી તેમાં પ્રવેશ કરીને ત્યાં રહેલા શ્રેષ્ઠ સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેસે છે. १२७ तए णं तस्स विजयस्स देवस्स आभिओगिया देवा पोत्थयरयणं उवर्णेति । तए णं से विजए देवे पोत्थयरयणं गेण्हइ, गेण्हित्ता पोत्थयरयणं मुयइ, पोत्थयरयणं मुएत्ता पोत्थयरयण विहाडेइ.विहाडेत्तापोत्थयरयणवाएइ,वाएत्ताधम्मियववसाय पगिण्हइ, पगिण्हित्ता पोत्थयरयणंपडिणिक्खिवेइ, पडिणिक्खिवेत्तासीहासणाओ अब्भुट्टेइ अब्भुवेत्ता ववसायसहाओपुरथिमिल्लेणंदारेणंपडिणिक्खमइ,पडिणिक्खमित्ताजेणेवणदापुक्खरिणी तेणेव उवागच्छइ, उवागच्छित्ता णदं पुक्खरिणिं अणुप्पयाहिणी करेमाणे अणुप्पयाहिणी करेमाणे पुरथिमिल्लेणतोरणेण अणुपविसइ, अणुपविसित्ता पुरथिमिल्लेण तिसोपाणपडिरूवगेणं पच्चोरुहइ, पच्चोरुहित्ता हत्थं पाय पक्खालेइ, पक्खालित्ता एगं महं रययामयं विमलसलिलपुण्णं मत्तगयमहामुहाकितिसमाणं भिंगारंपगिण्हइ, भिंगारं पगिण्हित्ता जाइंतत्थ उप्पलाइं पउमाइं जावसयपत्तसहस्सपत्ताइताइंगिण्हइ, गिण्हित्ता णंदाओ पुक्खरिणीओ पच्चुत्तरेइ पच्चुत्तरित्ता जेणेव सिद्धायतणेतेणेव पहारेत्थ गमणाए। ભાવાર્થ :- ત્યાર પછી તે આભિયોગિક દેવો વિજયદેવ સમક્ષ પુસ્તકરત્ન ઉપસ્થિત કરે છે. ત્યારે તે વિજયદેવ તે પુસ્તકરત્નને ગ્રહણ કરે છે, પુસ્તકરત્નને પોતાના ખોળામાં લે છે, પુસ્તકરત્નને ખોલે છે અને પુસ્તકરત્નનું વાંચન કરે છે. પુસ્તક રત્નનું વાંચન કરીને પોતાના ધર્મ (કર્તવ્યો, ફરજો અને વ્યવહાર) કાર્યોનો નિશ્ચય કરે છે. ત્યાર પછી તે પુસ્તકરત્નને યથાસ્થાને રાખી, સિંહાસન ઉપરથી ઉઠે છે અને વ્યવસાય સભાના પૂર્વવર્તી દ્વારથી બહાર નીકળીને જ્યાં નંદા પુષ્કરિણી છે. ત્યાં આવે છે નંદાપુષ્કરિણીની પ્રદક્ષિણા કરી પૂર્વના દ્વારમાંથી તેમાં પ્રવેશ કરે છે. પૂર્વની ત્રિસોપાન શ્રેણીથી પુષ્કરિણી(વાવ)માં ઉતરી હાથ પગ ધોઈને એક મોટી સફેદ ચાંદીની મદોન્મત હાથીના મુખ જેવી આકૃતિવાળી નિર્મળ જળથી ભરેલી ઝારી ગ્રહણ કરે છે અને ત્યાંના ઉત્પલ કમલ પાવત શતપત્ર, સહસ્રપત્ર કમળોને ગ્રહણ કરે છે અને નંદા પુષ્કરિણીમાંથી બહાર નીકળી સિદ્ધાયતન તરફ જવા પ્રયાણ કરે છે.