________________
| ३८२ |
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
तेसिंणंदाराणं उभओ पासिं दुहओ णिसीहियाए दो-दो पगंठगा पण्णत्ता । तेणं पगंठगा एक्कतीसंजोयणाइंकोसंच आयामविक्खंभेण, पण्णरस जोयणाईअड्डाइज्जेय कोसे बाहल्लेणपण्णत्ता सव्ववइरामया अच्छा जावपडिरूवा।
तेसिंणंपगंठगाणं उप्पिं पत्तेयं पत्तेयं पासायवसगापण्णत्ता । तेणंपासायवसगा एक्कतीस जोयणाई कोसंच उड्डे उच्चत्तेणं, पण्णरस जोयणाई अड्डाइज्झे य कोसे आयामविखंभेणं, अब्भुग्गयमूसियपहसिया विव वण्णओ उल्लोया सीहासणाई जाव मुत्तादामा सेसंइमाए गाहाए अणुगंतव्वं,तंजहा
तोरण मंगलया सालभंजिया, णागदंतएसुदामाई । संघाडं पंति वीथी, मिहुण लया सोत्थिया चेव ॥१॥ चंदण कलसा भिंगारगाय, आयंसगाय थाला य । पाईओय सुपइट्ठा, मणोगुलिया वायकरगाय ॥२॥ चित्ता रयणकरंडा, हयगय णरकंठगाय।
चंगेरी पडला सीहासण, छत्त चामरा उवरि भोमा य ॥३॥ एवामेव सपुव्वावरेणं विजयाएरायहाणीए एगमेगेदारे असीयं असीयंकेउसहस्सं भवतीति मक्खाय । तेसिं च दाराणं पुरओ सत्तरस-सत्तरस भोमा पण्णत्ता । तेसिंणं भोमाणं भूमिभागा उल्लोया य भाणियव्वा जावभत्तिचित्ता । ભાવાર્થ :- દ્વારોની ડાબી-જમણી બંને બાજુએ નષેધિકાઓ(બેઠકો ઉપર બે-બે ચંદન કળશની પંક્તિઓ છે; ઇત્યાદિ વનમાલાઓ સુધીનું વર્ણન વિજયદ્વારની સમાન જાણવું.
તે દ્વારોની ડાબી-જમણી બંને તરફની બંને નૈષધિકાઓમાં બે-બે પીઠિકાઓ(ઓટલાઓ) છે. તે પીઠિકાની લંબાઈ પહોળાઈ એકત્રીસ યોજના અને એકગાઉ અને જાડાઈ પંદર યોજન અને અઢીગાઉ છે. તે સર્વ વજમય, સ્વચ્છ ભાવ પ્રતિરૂપ છે.
તે પ્રત્યેક પીઠિકાઓની ઉપર પ્રાસાદાવતક(મહેલો છે. તે મહેલો એકત્રીસ યોજન એક ગાઉ ઊંચા અને પંદર યોજન અને અઢી ગાઉ લાંબા-પહોળા છે. તે પ્રાસાદો ઉન્નત અને સર્વ દિશાઓમાં ફેલાયેલા કિરણોથી જાણે હસતા હોય તેવા લાગે છે. વગેરે વર્ણન વિજય દ્વારની જેમ જાણવું. તેના શિખરો, સિંહાસનો થાવતું મોતીઓની માળાઓ પર્યતનું શેષ વર્ણન આ ગાથા અનુસાર જાણવું.
गाथार्थ-तेनाद्वारनी भाग तो२९, भंगलो, पूतणीमी, नागहतामो, भाणामी, अश्वसंघाट, अश्व पंडित, अश्व वीथि, अश्व मिथुन, ५भरता, स्वस्ति, यंहन शो, आरीमओ, 4, थाण, पात्रो, सुप्रतिष्ठ, मनोसिडामो-पाजाओ, पाली घडामओ, चित्र-विचित्र रत्न, अश्व65, , નરકંઠક, પુષ્પગંગેરી, પુષ્પપટલ, સિંહાસન, છત્ર, ચામરો છે અને તે દ્વાર ઉપર ભૌમ-ભવનો છે.
આ રીતે પૂર્વવત્ વિજયા રાજધાનીના એક-એક દ્વાર ઉપર ૧,૦૮૦ ધ્વજાઓ છે. તે દ્વારની ઉપર ૧૭-૧૭ ભીમ(ભવનો) છે. તે ભવનના સમ રમણીય ભૂમિ ભાગ અને તેના ઉપરી ભાગ પર પાલતા આદિના વિવિધ ચિત્રો છે.