SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ | प्रतिपत्ति-3:४पूतीपारि | 3८१ णव य अडयाले जोयणसए किंचि विसेसाहिया परिक्खेवेणं पण्णत्ता । भावार्थ:- प्रश्न- भगवन् ! वियवनी विध्या नामनी २४धानी यां छ? 612- गौतम ! વિજયદ્વારની પૂર્વ દિશામાં તિરછા અસંખ્યદ્વીપ સમુદ્રોને પાર કર્યા પછી બીજા જંબૂદ્વીપ નામના દ્વીપમાં બાર હજાર યોજન દૂર વિજયદેવની વિજયા નામની રાજધાની છે. તે બાર હજાર યોજન લાંબી-પહોળી છે. તેની પરિધિ સાધિક સાડત્રીસ હજાર નવસો અડતાલીસ(૩૭,૯૪૮) યોજનની છે. ७६ साणं एगेणं पागारेणं सव्वओ समंता संपरिक्खित्ता । सेणं पागारे सत्ततीसं जोयणाईअद्धजोयणंय उड्डंउच्चत्तेणं, मूले अद्धतेरस जोयणाइविक्खंभेणंमज्झेसक्कोसाई छजोयणाई विक्खंभेणं उप्पिं तिण्णि अद्धकोसाइंजोयणाई विक्खंभेण, मूले वित्थिण्णे मज्झे संखित्ते उप्पि तणुए बाहिं वट्टे अंतो चउरंसे गोपुच्छसंठाणसंठिए सव्वकणगामए अच्छे जावपडिरूवे। ભાવાર્થ :-તે વિજયા રાજધાનીની ચારેબાજુ એક પ્રાકાર(કિલ્લો) છે, તે કિલ્લો સાડા સાડત્રીસ યોજન ઊંચો છે. તેની પહોળાઈ મૂળમાં સાડા બાર યોજન, મધ્યમાં છ યોજન એક ગાઉ અને ઉપર ત્રણ યોજન અર્ધા ગાઉ છે. આ રીતે તે કિલ્લો મૂળમાં વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપર સાંકડો છે. તે બહારથી ગોળ અંદરથી ચોરસ અને ગાયના પૂંછડાના આકારે છે. તે સંપૂર્ણ સુવર્ણમય, સ્વચ્છ ભાવ પ્રતિરૂપ છે. |७७ सेणं पागारे णाणाविहपंचवण्णेहिं कविसीसएहिं उवसोभिए, तंजहा- किण्हेहिं जावसक्किलेहिं । तेणं कविसीसगा अद्धकोसं आयामेणं पंचधणुसयाई विक्खंभेणं देसूणमद्धकोस उड्डे उच्चत्तेणं सव्वमणिमया अच्छा जावपडिरूवा। ભાવાર્થ :- પ્રાકાર(કિલ્લા)ના કાંગરા અનેક પ્રકારના કાળા યાવતુ ધોળા, એમ પાંચ વર્ષોથી સુશોભિત છે. તે કાંગરાની લંબાઈ અર્ધા ગાઉ, પહોળાઈ પાંચસો ધનુષ, ઊંચાઈ કંઈક ન્યૂન અર્ધા ગાઉ છે. તે કાંગરા મણિમય, સ્વચ્છ ભાવ પ્રતિરૂપ છે. ७८ विजयाए णं रायहाणीए एगमेगाए बाहाए पणुवीसं पणुवीसंदारसयं भवतीति मक्खायं । तेणं दारा बावट्टि जोयणाइं अद्धजोयणंच उड्डुउच्चत्तेणं एक्कतीसंजोयणाई कोसंच विक्खंभेणं तावइयं चेव पवेसेणं सेया वरकणगथूभियागा ईहामिय तहेव जहा विजएदारे जावतवणिज्जवालुगपत्थडासुहफासासस्सिरीयासुरुवापासाईया जावपडिरूवा। ભાવાર્થ :- વિજયા રાજધાનીની એક એક બાજુએ અર્થાત્ પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ, આ ચારેય બાજુએ એકસો પચીસ, એકસો પચીસ(આ રીતે વિજય રાજધાનીમાં કુલ મળીને ૫00) દ્વાર છે. તે દ્વાર સાડા બાસઠ યોજન ઊંચા છે. સવા એકત્રીસ યોજન પહોળા છે, તેના પ્રવેશ માર્ગ પણ સવા એકત્રીસ યોજન પહોળા છે. તે દ્વાર શ્વેતવર્ણના છે. તેનું શિખર ઉત્તમ સુવર્ણનું છે. તેના ઉપર ઈહામૃગ આદિના ચિત્રો છે, વગેરે વર્ણન વિજયદ્વારની સમાન જાણવું જોઈએ, યાવત તેના ઉપર સુવર્ણમય રેતી પથરાયેલી छ. ते वार, सुमह स्पर्शवाणु शोभायुत, सुंदर, प्रासाहीय यावत् अत्यंत मनो३२ छे. ७९ तेसिंणंदाराणं उभओ पासिं दुहओ णिसीहियाए दो-दो चंदणकलसपरिवाडीओ पण्णत्ताओतहेव भाणियव्वं जाववणमालाओ।
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy