SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ | उ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર इवा, णीली इवा, णीलीभेए इवा, णीलीगुलिया इवा, सामाएइ वा, उच्चंतए इवा, वणराई इवा, हलधरवसणे इवा, मोरग्गीवा इवा, पारेवयगीवा इवा, अयसिकुसुमेइ वा, वाणकुसुमे इवा, अंजणकेसियाकुसुमे इवा, णीलुप्पले इ वा, णीलासोए इवा, णीलकणवीरे इवा, णीलबंधुजीवएइवा, भवे एयारूवेसिया? ___णो इणढे समढे । तेसिं णंणीलगा मणी य तणा य एत्तो इट्ठतराए चेव कंततराए चेव जाववण्णेणं पण्णत्ते। भावार्थ:-प्रश्न-ते मशिमोसनेतृमां नीलामशिने त छ, तेनोवा शुभुगी2-५iવાળું નાનું જીવડું(નીલો ભમરો), નીલા ભ્રમરની પાંખ, ચાસ પક્ષી, ચાસ–ચાતક પક્ષીની પાંખ, પોપટ–નીલ પોપટની પાંખ, નીલ ગુટિકા, શ્યામાક–નીલ ગળી, નીલખંડ નામનું ધાન્ય વિશેષ, નીલો દંતરાગ- દાંત રંગવાનું નીલાવર્ણનું ચૂર્ણ નીલવનરાજી, બલભદ્રનું નીલું વસ્ત્ર, મોરની ડોક, કબૂતરની ડોક, અળસીના ફૂલ, બાણ પુષ્પ, અંજન કેશિકાના ફૂલ, નીલ કમલ, નીલ અશોક, નીલુ કણેર, નીલા બંધુ જીવક જેવો નીલો હોય છે? ઉત્તર- હે ગૌતમ! એ પ્રમાણે નથી. તે મણિઓ અને તૃણોનો નીલો વર્ણ તેનાથી પણ અધિક 5ष्ट, त, प्रिय, मनोसने मनो २ डोय छे. | २१ तत्थ णंजेते लोहितगा मणीयतणा यतेसिंणं अयमेयारूवेवण्णावासे पण्णत्तेसे जहाणामए ससकरुहिरे इवा, उरभरुहिरे इवा, णररुहिरे इवा, वराहरुहिरे इवा, महिसरुहिरेइवा, बालिंदगोवए इवा, बालदिवागरेइवा,संझब्भरागेइवा,गुंजद्धरागे इवा, जाइहिंगुलुए इवा, सिलप्पवाले इवा, पवालंकुरे इवा, लोहितक्खमणी इवा, लक्खारसएइवा, किमिरागरत्त कबलेइवा,चीणपिट्ठरासी इवा, जासुयणकुसुमेइवा, किंसुयकुसुमे इवा, पारिजायकुसुमे इवा, रत्तुप्पले इवा,रत्तासोगेइवा,रत्तकणवीरेइ वा, रत्तबधुजीवे इवा, भवे एयारूवे सिया? गोयमा !णोइणटेसमटे । तेसिंणंलोहियगाणंमणी यतणा य एत्तो इट्ठतराए चेव जाववण्णेण पण्णत्ते। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! તે મણિઓ અને તૃણોમાં જે લાલ વર્ણના મણિઓ અને તૃણો છે. તેનો વર્ણ શું સસલાના લોહી, ઘેટાના લોહી, મનુષ્યના લોહી, ભૂંડના લોહી, ભેંસના લોહી(જેવો), બાલ ઇન્દ્રગોપ 8151,6हित थतो सूर्य, संध्यासीन, [-यहीनोमो माग, शुद्ध डिंगणो, शिक्षा-प्रवास (अॅu), પ્રવાલાÉર–નવીન ઉત્પન્ન થયેલા પ્રવાલના કુંપળ, લોહિતાક્ષ મણિ, લાખનો રસ, કૃમિરાગ-લાલકૃમિમાંથી બનાવેલા અત્યંત ઘેરા લાલ રંગથી રંગેલા કંબલ, સિંદૂર વિશેષનું ચૂર્ણ, જપા કુસુમ, કેસૂડાના ફૂલ, પારિજાતના ફૂલ, લાલ કમળ, લાલ અશોક, લાલ કણેર, લાલ બંધુજીવક જેવો લાલ હોય છે? - ઉત્તર– હે ગૌતમ ! એ પ્રમાણે નથી. તે લાલ મણિઓનો અને તણોનો વર્ણ તેનાથી પણ અધિક अष्ट, त, प्रिय, मनोश मने मनो २ डोय छे. | २२ तत्थ णजे ते हालिद्दगा मणी यतणा य तेसिं णं इयमेया वण्णावासे पण्णत्ते-से जहाणामए चंपए इवा, चंपगछल्ली इवा, चंपगभेए इवा, हालिद्दा इवा, हालिद्दभेए
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy