________________
'પ્રતિપત્તિ-૩: જબરીપાધિકાર
|
[ ૩૪૯ ]
પહોળી છે અર્થાત્ જગતી મૂળભાગમાં બાર યોજન અને શિખરતલમાં ચાર યોજન પહોળી છે. જગતીનું સંસ્થાન - જગતીનો આકાર ઊંચા કરેલા ગોપુચ્છ જેવો છે. ગાયનું પૂંછડું મૂળમાં જાડું હોય છે અને પછી પાતળું થતું જાય છે. તેમ જગતી પણ મૂળમાં પહોળી અને ઉપર-ઉપર જતાં તેની પહોળાઈ ઘટતી જાય છે.
જગતીના મધ્યભાગે ગવાક્ષ કટક્ષનો દેખાવ
*
-->
+
- ૧
-
-
A
A
A
A
.
ગાડ :- જાલ કટક એટલે જાળી સમૂહ. લવણસમુદ્ર તરફ જગતીની ભીંતના મધ્યભાગમાં ચારે બાજુ સર્વ દિશામાં જાળી સમૂહ (ગવાક્ષટક- ગેલરી) છે. તે દેવો અને વિદ્યાધરોના મનોરંજનનું સ્થાન છે. તે ગવાક્ષકટક અર્ધા યોજન ઊંચો અને ૫૦૦ ધનુષ પહોળો છે. તે પણ રત્નમય, સ્વચ્છ, સ્નિગ્ધ, મૃદુ, સુંવાળો, લીસો, રજ રહિત, મેલ રહિત, કાલિમા રહિત, નિરુપઘાતરૂપે પ્રકાશિત આદિ વિશેષણોથી વિશિષ્ટ છે. પદ્મવર વેદિકા - | ५ तीसेणंजगईए उप्पिं बहुमज्झदेसभाए एत्थणंमहई एगा परमवरवेइया पण्णत्ता। साणं पउमवरवेइया अद्धजोयणं उड्ड उच्चत्तेण पंच धणुसयाइविक्खभेण जगईसमिया परिक्खेवेणंसव्वरयणामई अच्छा जावपडिरूवा। ભાવાર્થ :- જગતીની ઉપર બરોબર મધ્યભાગમાં એક વિશાલ પધવરવેદિકા છે. તે પદ્મવરવેદિકા અ યોજન ઊંચી અને પાંચસો ધનુષ પહોળી છે. તે સંપૂર્ણતઃ રત્નમય છે. તેની પરિધિ જગતીની ઉપરની પરિધિની સમાન છે. આ પદ્મવરવેદિકા રત્નમય, સ્વચ્છ ભાવ પ્રતિરૂપ છે. |६ तीसे णं परमवरवेइयाए अयमेयारूवे वण्णावासे पण्णत्ते,तं जहा- वइरामया णेमा, रिटामया पइट्ठाणा, वेरुलियमया खंभा,सुवण्णरुप्पमया फलगा,लोहियक्खमईओ सईओ.वइरामया संधी.णाणामणिमया कलेवरा.णाणामणिमया कलेवरसंघाडा. णाणामणिमया रूवा,णाणामणिमया रूवसंघाडा, अकामया पक्खा, पक्खबाहाओ; जोइरसामया वंसा, वंसकवेल्लुया;रययामईओपट्टियाओ, जायरूवमईओ ओहाडणीओ, वइरामईओ उवरिपुंछणीओ सव्वसेयरययामए अच्छायणे । ભાવાર્થ :- પદ્મવરવેદિકાનું વર્ણન આ પ્રમાણે છે. યથા– તે પાવરવેદિકાના નેમભાગ–આત્યંતર