________________
[ ૩૪૦ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
જ્યોતિષી દેવોના સ્થાન - જ્યોતિષી દેવો તિરછા લોકમાં રહે છે. તેના આવાસને વિમાનાવાસ કહે છે. તે વિમાનો સમભૂમિથી સાતસો નેવું(૭૯૦) યોજનની ઊંચાઈથી લઈને ૯00 યોજન ઊંચાઈ પર્યતના એકસો દશ યોજનાના વિસ્તારમાં છે. ત્યાં જ્યોતિષી દેવોના (અસંખ્યાત દ્વીપ-સમુદ્રોની ઉપર) અસંખ્યાતા જ્યોતિષી વિમાનાવાસ છે. વ્યંતરોના નગરથી તે વિમાની સંખ્યાતગુણા છે. જ્યોતિષી દેવોના વિમાનાવાસ ઇન્દ્રો વૃદ્ધિ આદિનામ | ઇન્દ્ર | પરિવાર | વ | યિત | વિમાન | વિમાન | વિમાન | વિમાન એક ચંદ્ર સૂર્યનો
સ્થાન | સંખ્યા || સંસ્થાન | સ્વરૂપ ચંદ્ર | ચંદ્ર | ગ્રહો-૮૮ શ્વેત | પોત- સમપૃથ્વીથી અસંખ્ય અર્ધ કોઠાના સ્ફટિક સૂર્ય | સૂર્ય નક્ષત્રો-૨૮
પોતાના છ૯૦યોજન
આકારે | રત્નમય ગ્રહ અસંખ્યાત તારાઓ
નામનું |પછી ૯૦૦ નક્ષત્ર ૬,૯૭૫
યોજન સુધી તારા
ક્રોડાકોડી જ્યોતિષી દેવોના ઇન્દ્રોને ૪000 સામાનિક દેવો, ૧000 આત્મરક્ષકદેવો, ચાર અગ્રમહિષી અને ત્રણ પરિષદહોય છે. જ્યોતિષી દેવોની પરિષદ - તેના ઇન્દ્રોની ત્રણ-ત્રણ પરિષદ છે. આભ્યતર પરિષદ–તુંબા, મધ્યમ પરિષદ-ટિતા અને બાહ્ય પરિષદ પર્વ છે. તેમાં વ્યંતરેન્દ્રોની પરિષદની જેમ ક્રમશઃ ૮000, 10000 અને ૧૨000 દેવો તથા ૧૦૦-૧૦૦ દેવીઓ ત્રણે ય પરિષદમાં હોય છે. તેમાં દેવોની સ્થિતિ ક્રમશઃ અર્ધા પલ્યોપમ, કંઈક ન્યૂન અર્પો પલ્યોપમ અને પલ્યોપમની છે.દેવીઓની સ્થિતિ ક્રમશઃ સાધિકરૂં પલ્યોપમ, પલ્યોપમ અને કંઈક ન્યૂન પલ્યોપમની છે. જ્યોતિષી દેવોની પરિષદ:ઇન્દ્ર | આત્યંતર પરિષદ–ત્રબા | મધ્યમ પરિષદ-ટિતા | બાહ્ય પરિષદ-પર્યા
સંખ્યા | સ્થિતિ | સંખ્યા | સ્થિતિ સંખ્યા | સ્થિતિ ચંદ્ર-સૂર્ય દેવ | 2010 | અર્ધી પલ્ય | 10000 દેશોન અર્ધ પલ્ય ૧૨000 સાધિક પા પલ્ય દેવી | ૧૦૦ સાધિક પા પલ્ય ૧૦૦ | પા પલ્ય | ૧૦૦ દેશોન પા પલ્ય
-
-
II દેવાધિકાર સંપૂર્ણ