________________
પ્રતિપત્તિ-૩ : દેવાધિકાર
વ્યંતર દેવોની પરિષદ :– તે દેવોને ત્રણ પરિષદ છે— આવ્યંતર પરિષદ–ઈશા, મધ્યમ પરિષદ–ત્રુટિતા અને બાહ્ય પરિષદ—દઢરથા છે. તેના દેવ-દેવીઓની સંખ્યા અને સ્થિતિ સૂત્રાર્થમાં સ્પષ્ટ છે. વ્યંતર દેવોની પરિષદ :
ઇન્દ્ર
આત્યંતર પરિષદ-ઈશા
દેવ-દેવી
સ્થિતિ
સંખ્યા
|કાલેન્દ્ર–મહાકાલેન્દ્ર
આદિ વ્યંતરોના
૧ ઇન્દ્રો
દેવી
૩૩૭
મધ્યમ પરિષદ—ત્રુટિતા
દેવ-દેવી
સ્થિતિ
સંખ્યા
બાહ્ય પરિષદ–દઢરથા
દેવ-દેવી
સ્થિતિ
સંખ્યા
૮૦૦૦
૧૦૦
અર્ધો પલ્ય સાધિક પા પલ્ય * આ રીતે વ્યંતર દેવોના સર્વે ય(સોળે ય) ઇન્દ્રોની ત્રણ પરિષદ, તેના દેવ-દેવીઓની સંખ્યા અને સ્થિતિ જાણવી. જ્યોતિષીદેવોના સ્થાનાદિઃ
२७ कहते ! जो सियाणं देवाणं विमाणा पण्णत्ता ? कहि णं भंते जोइसिया देवा परिवसंति ? गोयमा ! उप्पि दीवसमुद्दाणं इमीसे रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागओ सत्तणउए जोयणसए उड्ड उप्पइत्ता दसुत्तरसया जोयणबाहल्लेणं, एत्थ पं जोइसियाणं देवाणं तिरियमसंखेज्जा जोइसियविमाणावास-सयसहस्सा भवतीति मक्खायं । विमाण अद्धकविट्ठ- संठाणसंठिया एवं जहा ठाणपदे जाव चंदिमसूरिया य एत्थ णं जोइसिंदा जोइसरायाणो परिवसंति महिड्डिया जाव विहरति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જ્યોતિષી દેવોના વિમાન ક્યાં છે? હે ભગવન્ ! જ્યોતિષી દેવો ક્યાં રહે છે ? ઉત્તર– હે ગૌતમ ! દ્વીપ સમુદ્રોની ઉપર અને રત્નપ્રભા પૃથ્વીના બહુ સમતલ તેમજ રમણીય ભૂમિભાગથી સાતસો નેવું યોજન થી નવસો યોજન સુધીના એકસો દશ યોજન પ્રમાણ ઊંચાઈવાળા (જાડાઈવાળા) તિરછા લોકમાં જ્યોતિષી દેવોના અસંખ્યાત લાખવિમાનાવાસ છે. આ પ્રમાણે સર્વ તીર્થંકરોએ કહ્યું છે. તે વિમાન અર્ધા કોઠાના આકારના(અર્ધગોલ) છે, ઇત્યાદિ વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાનપદ અનુસાર જાણવું યાવત્ ત્યાં જ્યોતિકેન્દ્ર જ્યોતિષ્કરાજ ચંદ્ર અને સૂર્ય બે ઇન્દ્ર રહે છે. જે મહાઋદ્ધિવાન થાવત્ સુખપૂર્વક રહે છે.
હે
२८ चंदस्स णं भंते! जोइसिंदस्स जोइसरण्णो कइ परिसाओ पण्णत्ताओ ? गोयमा ! तिणि પરિક્ષાઓ પળત્તાખો, તં નહા– તુવા, તુડિયા, પળ્યા ! અમિતરિયા તુંવા, મજ્ઞિમિયા, तुडिया, बाहिरिया पव्वा । सेसं जहा कालस्स परिमाणं ठिई वि । अट्ठो जहा चमरस्स । सूरस्स वि एवं चेव ।
૧૦,૦૦૦ દેશોન અર્ધો પલ્ય ૧૨,૦૦૦ |સાધિક પા પલ્ય
૧૦૦
પા પલ્ય
૧૦૦
---- દેશોન પા પલ્ય
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જ્યોતિષ્મેન્દ્ર જ્યોતિષ્મરાજ ચંદ્રની કેટલી પરિષદ છે ? ઉત્તર- હે ગૌતમ! ત્રણ પરિષદ છે– તુંબા, ત્રુટિતા અને પર્યા. આપ્યંતર પરિષદ તુંબા, મધ્યમ પરિષદ ત્રુટિતા અને