________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
ઉત્તર– હે ગૌતમ ! ત્રણ પરિષદ છે– ઈશા, ત્રુટિતા અને દઢરથા. તેમાં આત્યંતર પરિષદ ઈશા, મધ્યમ પરિષદ ત્રુટિતા અને બાહ્ય પરિષદ દઢરથા કહેવાય છે.
२५ | कालस्स णं भंते ! पिसायकुमारिंदस्स पिसायकुमाररण्णो अब्भितरियाए परिसाए कइ देवसाहस्सीओ पण्णत्ताओ ? जाव बाहिरियाए परिसाए कई देविसया पण्णत्ता ?
३३४
गोयमा ! कालस्स णं पिसायकुमारिंदस्स पिसायकुमाररण्णो अब्भितरपरिसाए अट्ठ देवसाहस्सीओ पण्णत्ताओ । मज्झिमियाए परिसाए दस देवसाहस्सीओ पण्णत्ताओ ! बाहिरियाए परिसाए बारस देव साहस्सीओ पण्णत्ताओ । अभितरियाए परिसाए एगं देविसयं पण्णत्तं । मज्झिमियाए परिसाए एगं देविसयं पण्णत्तं । बाहिरियाए परिसाए एगं देविसयं पण्णत्तं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પિશાચકુમારેન્દ્ર પિશાચરાજ કાલની આવ્યંતર પરિષદમાં કેટલા હજાર દેવો છે યાવત્ બાહ્ય પરિષદમાં કેટલી દેવીઓ છે ? ઉત્તર– હે ગૌતમ! પિશાચકુમારેન્દ્ર પિશાચરાજ કાલની આવ્યંતર પરિષદમાં આઠ હજાર દેવો છે. મધ્યમ પરિષદમાં દશ હજાર દેવો છે અને બાહ્ય પરિષદમાં બાર હજાર દેવો છે. આત્યંતર પરિષદમાં એકસો, મધ્યમ પરિષદમાં એકસો અને બાહ્ય પરિષદમાં પણ એકસો દેવીઓ છે.
२६ कालसणं भंते! पिसायकुमारिंदस्स पिसायकुमाररण्णो अब्भितरियाए परिसाए देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? जावबाहिरियाए परिसाए देवीण केवइयं कालं ठिई पण्णत्ता ?
• गोया ! कालस्स णं पिसायकुमारिंदस्स पिसायकुमाररण्णो अब्भितरियाए परिसाए देवाणं अद्धपलिओवमं ठिई पण्णत्ता, मज्झिमियाए परिसाए देवाणं देणं अद्धपलिओव ठिई पण्णत्ता, बाहिरियाए परिसाए देवाणं साइरेगं चउब्भाग पलिओवमं ठिई पण्णत्ता । अब्भितरियाएपरिसाए देवीण साइरेग चउब्भागपलिओवम ठिई पण्णत्ता, मज्झिमियाए परिसाए देवीण चडब्भागं पलिओवमं ठिई पण्णत्ता । बाहिरियाए परिसाए देवीण देसूण चउब्भाग पलिओवमं ठिई पण्णत्ता । अट्ठो जो चेव चमरस्स । एवं उत्तरिल्लस्स वि । एवं निरंतरं जावगीयजसस्स ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પિશાચકુમારેન્દ્ર પિશાચરાજ કાલની આવ્યંતર પરિષદના દેવોની સ્થિતિ કેટલી છે યાવત્ બાહ્ય પરિષદની દેવીઓની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર– હે ગૌતમ ! પિશાચકુમારેન્દ્ર પિશાચરાજ કાલની આવ્યંતર પરિષદના દેવોની સ્થિતિ અર્ધ પલ્યોપમની છે; મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ કંઈક ન્યૂન અર્ધ પલ્યોપમની અને બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ સાધિક ? પલ્યોપમની છે. આપ્યંતર પરિષદની દેવીઓની સ્થિતિ સાધિક અે પલ્યોપમની, મધ્યમ પરિષદની દેવીઓની સ્થિતિ અે પલ્યોપમની અને બાહ્ય પરિષદની દેવીઓની સ્થિતિ દેશોન ? પલ્યોપમની છે. પરિષદ સંબંધી શેષ કથન ચમરેન્દ્રની જેમ જાણવું.
આ રીતે ઉત્તર દિશાના વાણવ્યંતરોના વિષયમાં પણ જાણવું યાવત્ ગીતયશ નામના ગંધર્વ ઇન્દ્ર સુધી જાણવું જોઈએ.