________________
[ ૩૩ર ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
ભવનપતિદેવોની પરિષદ - પ્રત્યેક ઇન્દ્રોને પોતાની કાર્યવાહી કરવા માટેની સભા હોય છે, તેને પરિષદ કહે છે. દેવેન્દ્રોની ત્રણ પરિષદ છે. આવ્યંતર પરિષદ - તેમાં ઇન્દ્રોની અંગત દેવ-દેવીઓ હોય છે. તે દેવ-દેવીઓ બુદ્ધિમાન અને ચતુર હોય છે. ઈન્દ્રોને કોઈપણ કાર્યવાહી કરવાની હોય ત્યારે તેની સાથે વિચાર વિનિમય કરીને, તેઓની ઇચ્છાનુસાર કાર્ય કરે છે. ઇન્દ્રોના વિચાર વિનિમયમાં તે દેવ-દેવીઓ અત્યંત આદરણીય હોવાથી તે પરિષદને આત્યંતર પરિષદ કહે છે. તે પરિષદ જ ઇન્દ્રનું ગૌરવ છે, તેથી તે દેવ-દેવીઓ પણ પોતાના સ્વમાનપૂર્વક રહે છે. ઇન્દ્ર બોલાવે ત્યારે જ આવે છે, પૂછે ત્યારે જ બોલે છે. મધ્યમ પરિષદ - આત્યંતર પરિષદમાં નિર્ણિત થયેલા કાર્યોને જે સભામાં જાહેર કરવામાં આવે. કાર્ય કરવાનો આશય, તેના ગુણ-દોષ વગેરેનું વિસ્તૃત વર્ણન કરવામાં આવે, તે કાર્યના વિષયમાં તે દેવ-દેવીઓનો અભિપ્રાય જાણવામાં આવે, તેઓને તે કાર્ય માટે સમજાવવામાં આવે, તેને મધ્યમ પરિષદ કહે છે. તે પરિષદના દેવ-દેવીઓ ઇન્દ્રો બોલાવે ત્યારે અને ક્યારેક બોલાવ્યા વિના પણ આવે છે અને બોલે છે. બાહ્ય પરિષદ - આત્યંતર અને બાહ્ય પરિષદમાં નિર્ણિત થયેલા કાર્ય કરવા માટે જે સભામાં આદેશ અપાય છે, તે સભાને બાહ્ય પરિષદ કહે છે. ઇન્દ્રોની દષ્ટિમાં તે દેવ-દેવીઓનું કોઈ મહત્ત્વ કે મૂલ્ય હોતું નથી. કોઈપણ કાર્યવાહીની વિચારણા, તેનો આશય તેના ગુણ-દોષ વગેરે કોઈપણ ચર્ચા બાહ્ય પરિષદના દેવ-દેવીઓ સાથે થતી નથી. તે દેવ-દેવીઓ કેવળ ઈન્દ્રની આજ્ઞાનુસાર કાયે જ કરે છે.
આ રીતે પ્રત્યેક ઇન્દ્રોના દેવ-દેવીઓના પરિવારમાં આ ત્રણ પ્રકારની શ્રેણી હોય છે. તે દરેક પરિષદના નામ, દેવ-દેવી સંખ્યા અને તેની સ્થિતિ સુત્રાર્થથી સ્પષ્ટ છે. ભવનપતિ દેવોની પરિષદ:
આત્યંતર પરિષદ-સમિતા | મધ્યમ પરિષદ ચંડા | બાય પરિષદ-જાતા દેવ-દેવી સ્થિતિ
દેવ-દેવી સ્થિતિ દેવ-દેવી સંખ્યા સંખ્યા
સંખ્યા અસુરકુમાર ચમરેન્દ્ર | ૨૪,૦૦૦ |_ અઢી પલ્ય | ૨૮,000 |_બે પલ્ય ૩૨,૦૦૦ | દોઢ પલ્ય
દિવી ૩૫૦ | દોઢ પલ્ય |દેવી 800 | એક પલ્ય | દેવી ર૫૦ | અર્પો પલ્ય અસુરકુમાર | દેવ
દેવ બલીન્દ્ર - ૨૦,૦૦૦. સાડા ત્રણ પલ્ય ૨૪,૦૦૦| ત્રણ પલ્ય_૨૮,000 L અહી પલ્ય ,
દિવી ૪૫૦| અઢી પલ્ય દેિવી ૪૦૦] બે પલ્ય | દેવી ૩૫૦ | દોઢ પલ્ય નાગકુમાર ધરણેન્દ્ર | 0,000 | સાધિક અર્ધ પલ્ય | ૭૦,૦૦૦] અર્ધ પલ્ય | ૮૦,૦૦૦ દેશોન અર્ધ પલ્ય
| | દેવી
દેવી નવનિકાયના ઇન્દ્રો [ ૧૭૫ | દેશોન અર્ધ પલ્ય | ૧૫૦ | સાધિક પા પલ્ય ૧રપ | પા પલ્ય
વી | સ્થિતિ
દેવ
દેવ
દેવ
દેવ
આદિ
દેવી