________________
૨૭૬ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
સનો - સમુદ્યાત સહિત હોય તેને સમવહત, સમુદ્યાત રહિત હોય તેને અસમવહત અને કંઈક અંશે સમઘાતથી સહિત અને કંઈક અંશે રહિત હોય તેને સમાવહતાસમવહત કહે છે. પ્રસ્તુતમાં કોઈ પણ સમઘાતનો નામનિર્દેશ નથી, તેમ છતાં અહીં સામર્થ્યનું નિરૂપણ હોવાથી વિશિષ્ટ શક્તિયુક્ત વૈક્રિય સમુઘાતની અપેક્ષાએ સમવહત-અસમવહત સમજવા. બારવિકલ્પો:-અવિશુદ્ધ વેશ્યાવાળા અણગારના વિષયમાં છવિકલ્પ છે– (૧) અસમવહતપણે અવિશુદ્ધ લેશ્યાવાળા દેવાદિને જાણવા. (૨) અસમવહતપણે વિશુદ્ધ વેશ્યાવાળા દેવાદિને જાણવા. (૩) સમવહત થઈને અવિશુદ્ધ વેશ્યાવાળા દેવાદિને જાણવા. (૪) સમવહત થઈને વિશુદ્ધ વેશ્યાવાળા દેવાદિને જાણવા. (૫)સમવહત-અસમવહત થઈને અવિશુદ્ધ વેશ્યાવાળા દેવાદિને જાણવા. (૬) સમવહત-અસમવહત થઈને વિશુદ્ધ વેશ્યાવાળા દેવાદિને જાણવા. આ જ રીતે છ વિકલ્પ વિશુદ્ધલેશી અણગારના છે.
આ બાર વિકલ્પમાં વૈક્રિય લબ્ધિપ્રયોગવાળા કે લબ્ધિપ્રયોગ વિનાના અવિશુદ્ધલશી અણગાર, વિશદ્ધ કે અવિશદ્ધ લેશી દેવ, દેવી કે અણગારને કોઈ પણ પ્રકારે જાણી-દેખી શકતા નથી. છ એ પ્રકારનાં વિશુદ્ધલેશી અણગાર પદાર્થોને સમ્યગુરૂપે જાણે અને દેખે છે.
સંક્ષેપમાં યથાર્થ જ્ઞાન, દર્શનનું કારણ જ્ઞાતાની વિશુદ્ધ વેશ્યા જ છે. સામે વ્યક્તિ કે પદાર્થની શુભાશુભતા અથવા વૈક્રિય સમુદ્યાત(લબ્ધિ-પ્રયોગ) આદિ તેમાં નિમિત્ત બની શકતા નથી. જ્ઞાન સામર્થ્યના વિવિધ વિકલ્પો:કમ | શાતા અણગારની વેશ્યા, સમવહલાદિ | શેય વ્યક્તિની વેશ્યા જાણે-દેખે અવિશુદ્ધ અસમવહત | અવિશુદ્ધ
નહીં અવિશુદ્ધ
અસમવહત || વિશુદ્ધ || નહીં અવિશુદ્ધ સમવહત અવિશુદ્ધ
નહીં અવિશુદ્ધ સમવહત વિશુદ્ધ
નહીં અવિશુદ્ધ સમવહતાસમવહત અવિશુદ્ધ
નહીં અવિશુદ્ધ સમવહતાસમવહત વિશુદ્ધ
નહીં વિશુદ્ધ અસમવહત
અવિશુદ્ધ વિશુદ્ધ અસમવહત
વિશુદ્ધ વિશુદ્ધ સમવહત
અવિશુદ્ધ વિશુદ્ધ સમવહત
વિશુદ્ધ સમવહતાસમવહત અવિશુદ્ધ વિશુદ્ધ સમવહતાસમવહત વિશુદ્ધ અન્યતીર્થિકોનો દ્વિક્રિયાવાદઃ
७ अण्णउत्थियाणं भंते ! एवमाइक्खंति, एवं भार्सेति, एवं पण्णति, एवं परूर्वेतिएवं खलु एगे जीवे एगेणं समएणं दो किरियाओ पकरेइ, तं जहा- सम्मत्तकिरियं च
તિશ
|
વિશુદ્ધ
૧૨