________________
પ્રતિપત્તિ-૩: તિર્યંચ ઉદ્દેશક-૨
૨૭૫ |
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સમુદ્યાત સહિત અવિશુદ્ધ લેશી અણગાર શું અવિશુદ્ધ લેશી દેવને, દેવીને અને અણગારને જાણે-દેખે છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. | २३ अविसुद्धलेस्से णं भंते ! अणगारे समोहएणं अप्पाणेणं विसुद्धलेस्सं देवं, देविं, अणगारंजाणइ पासइ ? गोयमा !णो इणढे समढे। ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! સમુદ્યાત સહિત અવિશુદ્ધ લેશી અણગાર શું વિશુદ્ધ લેશી દેવને, દેવીને અને અણગારને જાણે-દેખે છે? ઉત્તર-હે ગૌતમ ! તેમ શક્ય નથી.
२४ अविसुद्धलेस्से णं भंते ! अणगारे समोहयासमोहएणं अप्पाणेणं अविसुद्धलेस्सं देव, देविं, अणगारंजाणइ पासइ? गोयमा ! णो इणढे समढे। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! સમુઘાતથી સમવહતાસમવહત અવિશુદ્ધ લેશી અણગાર શું અવિશુદ્ધ લેશી દેવ-દેવી અને અણગારને જાણે-દેખે છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી.
२५ अविसुद्धलेस्सेणं भंते ! अणगारेसमोहयासमोहएणं अप्पाणेणं विसुद्धलेस्संदेवं, देविं, अणगार जाणइ पासइ ? गोयमा ! णो इणढे समढे। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સમુદ્રઘાતથી સમવહતાસમવહત, અવિશુદ્ધ લેશી અણગાર શું વિશુદ્ધ લેશી દેવ-દેવી અને અણગારને જાણે-દેખે છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. | २६ विसुद्धलेस्सेणं भंते ! अणगारे असमोहएणं अप्पाणेणं अविसुद्धलेस्संदेव, देविं, अणगारजाणइ पासइ?
हंता, जाणइ पासइ । जहा अविसुद्धलेस्सेणंछ आलावगा एवं विसुद्धलेस्सेणं वि छ आलावगा भाणियव्वा । जावविसुद्धलेस्से णं भंते ! अणगारे समोहयासमोहएणं अप्पाणेणं विसुद्धलेस्सं देवं, देविं, अणगारंजाणइ पासइ ? हंता !जाणइ पासइ । ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! સમુદ્યાતથી અસમવહતવિશુદ્ધ લેશી અણગાર શું અવિશુદ્ધ લેશી દેવને, દેવીને કે અણગારને જાણે-દેખે છે?
ઉત્તર- હા, ગૌતમ! જાણે-દેખે છે. જે રીતે અવિશદ્ધલેશી અણગારને માટે છ આલાપક કહ્યા છે, તે જ રીતે છ આલાપક વિશુદ્ધ લેશી અણગારને માટે પણ કહેવા જોઈએ યાવતુ પ્રશ્ન- હે ભગવન્! વિશુદ્ધલેશી સમવહત-અસમવહત અણગાર શું વિશુદ્ધ લેશી દેવ-દેવી અને અણગારને જાણે-દેખે છે? ઉત્તરહા, ગૌતમ! જાણે-દેખે છે. વિવચન:
પ્રસ્તુત સૂત્રોમાં વિવિધ વિકલ્પો દ્વારા અણગારના જ્ઞાન સામર્થ્યનું નિરૂપણ છે. સૂત્રકારે અણગાર માટે બે વિશેષણોનો પ્રયોગ કર્યો છે. વિજોજો - કૃષ્ણાદિ ત્રણ વેશ્યા અવિશુદ્ધ વેશ્યા છે. કૃષ્ણાદિલેશ્યાવાળા અણગાર અવિશુદ્ધલેશ્યાવાળા છે અને તેજ આદિ ત્રણ વેશ્યા વિશુદ્ધ વેશ્યા છે, તેથી તેજો આદિ વેશ્યાવાળા અણગાર વિશુદ્ધ લેશ્યાવાળા છે.