________________
| ૨
|
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
ओवासंतराइं अत्थेगइयस्स देवे एगे विक्कमे सिया, सेसंतहेव । ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન્! તે વિમાન કેટલા મોટા છે? ઉત્તર- હે ગૌતમ ! સ્વસ્તિક આદિ વિમાનોની વકતવ્યતા અનુસાર જાણવું. વિશેષતા એ છે કે અહીં દેવનું એક પગલું સાત આકાશાંતર ક્ષેત્ર પ્રમાણ કહેવું જોઈએ. શેષ કથન પૂર્વવત્ છે. ५० अत्थि णं भंते ! विमाणाई विजयाई वेजयंताई जयंताई अपराजियाई? हंता બોયના !યિા. ભાવાર્થ - પ્રગ્ન-હે ભગવન્! શું વિજયજયંત, જયંત અને અપરાજિત નામના વિમાન છે? ઉત્તરહા, ગૌતમ છે.
५१ ते णं भंते ! विमाणा केमहालिया पण्णत्ता? गोयमा ! जावइए सूरिए उदेइ, जावइए णं सूरिए अत्थमेइ, एवइयाइणव ओवसंतराइ,सेसतंचेव; णोचेवणते विमाणे वीइवएज्जा । एमहालया णं विमाणा पण्णत्ता, समणाउसो! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તે વિમાન કેટલા મોટા છે? ઉત્તર- હે ગૌતમ! સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના ક્ષેત્રનું એક આકાશાંતર ગણીને, તેવા નવ આકાશાંતર પ્રમાણ ક્ષેત્રનું એક પગલું કહેવું જોઈએ. (આવા પગલાથી) કોઈ દેવ તીવ્ર અને દિવ્યગતિથી જઘન્ય એક દિવસ, બે દિવસ, ઉત્કૃષ્ટ છ માસ સુધી ચાલતો રહે તો તે વિમાનોને પાર કરી શકતો નથી. હે આયુષ્યમાન શ્રમણ ! તે વિમાન આટલા મોટા છે. વિવેચન -
પ્રસ્તુત સુત્રોમાં વિમાનોના નામ અને તથા તેના વિસ્તારના સંબંધમાં પ્રશ્નોત્તર છે. “વિમાન” શબ્દની વ્યુત્પતિ આ પ્રમાણે છે– જ્યાં વિ= વિશેષરૂપથી પુણ્યશાળી જીવો દ્વારા તર્ગત સુખોનો અનુભવ કરવામાં આવે, તે વિમાન છે. વિમાનોની વિશાળતા :- સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં સૂર્ય જેટલા ક્ષેત્રને પાર કરે તેટલા ક્ષેત્રથી ત્રણ ગુણા ક્ષેત્ર જેવડા પગલાં ભરતાં કોઈ દેવ પોતાની તે દિવ્ય ગતિથી છ મહિના સુધી ચાલતો રહે ત્યારે તે સ્વસ્તિક સ્વસ્તિકાવર્ત આદિ વિમાનોમાંથી કેટલાક વિમાનોને પાર કરી શકે છે અને કેટલાક વિમાનોને પાર કરી શકતો નથી. આકાશાન્તર પ્રમાણ દેવ પગલું:
-
- ૪૭૨૩ યો. અસ્તક્ષેત્ર
જેબૂદ્વીપનું ભરતક્ષેત્ર
-------પરદા *
• =
=
=
[૪૭૨૬૩યો . ઉદયક્ષેત્ર
-
1
૯૪પરાયો.નું અવકાશાંતર