________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
સાત લાખ વાયુકાયની, દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાયની, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાયની, આ રીતે સ્થાવરની બાવન લાખ યોનિ, કુલ મળીને ૩૨+૫૨-૮૪ લાખ જીવા યોનિઓ છે. શ્રી સમવાયાંગ સૂત્રના ચોરાસીમા સમવાયમાં માત્ર ચોરાસી લાખ જીવાયોનિનું કથન છે. સાત લાખ પૃથ્વીકાય આદિનો ખુલાસો તે પાઠની ટીકામાં આચાર્યશ્રી અભયદેવસૂરિજીએ કર્યો છે.
૨૬૪
જો જાતિકુલકોટિ યોનિ પ્રમુખ શબ્દમાં ‘જાતિકુલ'ને એક શબ્દ ગણીએ તો કુલ અને યોનિમાં સહજ રીતે ભિન્નતા થઈ જાય છે. સમસ્ત જીવોની જીવાયોનિ ૮૪ લાખ છે અને સમસ્ત જીવોની કુલકોટિ એક કરોડ સાડા સત્તાણું લાખ થાય છે. પ્રસ્તુત પ્રકરણમાં સૂત્રકારે તિર્યંચ પંચેન્દ્રિય, ત્રણ વિકલેન્દ્રિય અને પુષ્પ આદિ હરિતકાયની કુલકોટિનું જ કથન કર્યું છે.
અન્યત્ર કુલકોટિઓની ગણના આ પ્રમાણે કરવામાં આવી છે, પૃથ્વીકાયની બાર લાખ, અપ્લાયની સાત લાખ, તેજસ્કાયની ત્રણ લાખ, વાયુકાયની સાત લાખ, વનસ્પતિની અઠ્ઠાવીસ લાખ, બેઇન્દ્રિયની સાત લાખ, તેઇન્દ્રિયની આઠ લાખ, ચૌરેન્દ્રિયની નવ લાખ, જલચરની સાડા બાર લાખ, સ્થલચરની દશ લાખ, ખેચરની બાર લાખ, ઉરપરિસર્પની દશ લાખ, ભુજપરિસર્પની નવ લાખ, નારકીની પચીસ લાખ, દેવતાની છવ્વીસ લાખ, મનુષ્યની બાર લાખ—કુલ મળીને (એક કરોડ સાડી સત્તાણું લાખ) કુલ કોટિઓ છે. જીવોની જીવાયોનિ અને ફુલકોટિ :–
પ્રકાર
પૃથ્વીકાય
અપ્લાય
ને કાય
વાયુકાપ પ્રત્યેક વનસ્પતિ
સાધારણ વનસ્પતિ
બેઇન્ડિય
મેઇન્દ્રિય
ચીન્દ્રિય
નારકી
દેવના
મનુષ્ય
જલચર તિર્યંચ પંચેન્દ્રિય
સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય
ઉરપરિસર્પ તિર્યંચ પંચેન્દ્રિય
ભુજ પરિસર્પ નિયંચ પચન્દ્રમ ખેચર તિર્યંચ પંચેન્દ્રિય
જાવાનિ
૭ લાખ
૭ લાખ
૭ લાખ
૭ લાખ
૧૦ લાખ
૧૪ લાખ
૨ લાખ
૨ લાખ
૨ લાખ
૪ લાખ
૪ લાખ
૧૪ લાખ
૪ લાખ
કુલ ૮૪ લાખ
કુલકોટિ
૧૨ લાખ
૭ લાખ
૩ લાખ
૭ લાખ
૨૮ લાખ
૭ લાખ
૮ લાખ
૯ લાખ
૨૫ લાખ
૨૬ લાખ
૧૨ લાખ
૧રા લાખ
૧૦ લાખ
૧૦ લાખ
૯ લાખ
૧૨ લાખ ૧,૯૭,૫૦,૦૦૦