SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર भावार्थ:- प्रश्न - हे भगवन् ! ४सयर पंयेन्द्रिय तिर्यय कवोना डेटा प्रहार छे ? उत्तर - हे गौतम! તેના બે પ્રકાર છે, જેમ કે– સંમૂર્ચ્છિમ જલચર પંચેન્દ્રિય તિર્યંચો અને ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિર્યંચો. १० किं तं समुच्छिम-जलयर-पंचिंदियतिरिक्खजोणिया ? गोयमा ! संमुच्छिम-जलयर-पंचिदियतिरिक्खजोणिया दुविहा पण्णत्ता, तं जहापज्जत्तगसंमुच्छिम-पंचिदियतिरिक्ख-जोणियजलयरा, अपज्जत्तसमुच्छिम-पंचिदियतिरिक्खजोणिय-जलयरा, से तं समुच्छिम जलयर पंचिंदियातिरिक्खजोणिया । भावार्थ :- प्रश्न- हे भगवन् ! संभूर्च्छिम ४सयर पंयेन्द्रिय तिर्ययोना डेटा प्रकार छे ? उत्तर- हे ગૌતમ ! તેના બે પ્રકાર છે, જેમ કે– પર્યાપ્ત સંમૂર્ચ્છિમ જલચર પંચેન્દ્રિય તિર્યંચ અને અપર્યાપ્ત સંમૂર્છિમ જલચર પંચેન્દ્રિય તિર્યંચ. આ સંમૂર્ચ્છિમ જલચર પંચેન્દ્રિય તિર્યંચનું કથન થયું. ११ से किं तं भंते ! गब्भवक्कंतिय-जलयर-पंचिंदिय - तिरिक्खजोणिया ? गोयमा !गब्भवक्कंतिय-जलयर-पंचिंदियतिरिक्खजोणिया दुविहा पण्णत्ता, तंज़हापज्जत्तग-गब्भवक्कंतिय-जलयर-पंचिंदिय-तिरिक्खजोणिया, अपज्जत्तग-गब्भवक्कंति - जलयर-पंचिंदिय-तिरिक्ख-जोणिया । से तं गब्भवक्कंतिय-जलयर-पंचिंदिय-तिरिक्खजोणिया। सेतं जलयर-पंचिंदियतिरिक्खजोणिया । भावार्थ:-प्रश्न-हे भगवन् ! गर्भ४ ४सयर पंथेन्द्रिय तिर्ययोना डेटा प्रहार छे ? उत्तर - हे गौतम! तेना બે પ્રકાર છે, જેમ કે– પર્યાપ્ત ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિર્યંચો અને અપર્યાપ્ત ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિર્યંચો. આ ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિયોનું અને જલચર તિર્યંચ પંચેન્દ્રિયોનું વર્ણન થયું. १२ से किं तं भंते! थलयर-पंचिंदिय-तिरिक्खजोणिया ? गोयमा ! थलयर-पंचिंदियतिरिक्खजोणिया दुविहा पण्णत्ता, तं जहा- चउप्पयथलयरपंचिंदियतिरिक्खजोणिया, परिसप्प-थलयर-पंचिदिय-तिरिक्खजोणिय । ૨૫૪ भावार्थ::- प्रश्न - हे भगवन् ! स्थलयर पंथेन्द्रिय तिर्ययोना डेटा प्रहार छे ? उत्तर - हे गौतम! तेना બે પ્રકાર છે, ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ અને પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ. १३ से किं तं भंते! उप्पयथलयर-पंचिंदिय-तिरिक्खजोणिया ? गोयमा ! चउप्पयथलयर-पंर्चिदिय-तिरिक्खजोणिया दुविहा पण्णत्ता, तं जहासंमुच्छिम चउप्पयथलयर-पंचिंदिय- तिरिक्ख- जोणिया, गब्भवक्कंतिय- चउप्पयथलयरपंचिदिय तिरिक्खजोणिया य । जहेव जलयराणं तहेव चउक्कओ भेओ । सेतं चउप्पयथलयर-पंचिंदिय-तिरिक्खजोणिया । भावार्थ :- प्रश्न- हे भगवन् ! यतुष्पछ स्थसयर पंथेन्द्रिय कवोना डेंटला प्रकार छे ? उत्तर- हे ગૌતમ! તેના બે પ્રકાર છે, જેમ કે– સંમૂર્ચ્છિમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો અને ગર્ભજ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો. જલચરોની જેમ તેના પણ ચાર ભેદ જાણવા જોઈએ. આ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચોનું કથન થયું.
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy