SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ | પ્રતિપત્તિ-૩: નરયિક ઉદ્દેશક-૧ . [ ૨૦૯ ] નીચેના ચરમાંત સુધી એક લાખ છત્રીસ હજાર યોજનનું અંતર છે તથા અધઃસપ્તમ પૃથ્વીના ઉપરના ચરમાંતથી તેના ઘનોદધિના નીચેના ચરમાંત સુધી એક લાખ અઠ્ઠાવીસ હજાર યોજનાનું અંતર છે. |६७ एस णं भंते ! पुढवीए उवरिल्लाओ चरिमंताओओवासंतरस्स हेट्ठिल्ले चरिमंते केवइयं अबाहाए अंतरे पण्णत्ते? गोयमा ! असंखेज्जाइंजोयणसयसहस्साई अबाहाए अंतरे पण्णत्ते। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આ પૃથ્વીઓના ઉપરી ચરમાંતથી આકાશાંતરના નીચેના ચરમાંત વચ્ચે કેટલું અંતર છે? ઉત્તર- હે ગૌતમ! અસખ્યાત લાખ યોજનાનું અંતર છે. વિવેચન - પ્રસ્તુત સૂત્રોમાં સાતે નરકના પોતપોતાના વિભાગોના ઉપરી અને અધઃસ્તન ચરમાંતોના અંતરનું પ્રતિપાદન છે. નરક ૫થ્વીઓના ઉપરી–અધિસ્તન ચરમાંતોનું અંતર :નરક પૃથ્વી | નીચેનું ચરમત વિનોદધિનું ઉપરી ઘનવાતનું ઉપરી | ઘનવાતનું નીચેનું | નીચેનું ચરમતિ | ચરમાતા ચરમાંત. તનવાત અને આકાશાંતરના બને ચરમાત પ્રથમ નરકના ઉપરી ૧,૮૦,000 ૨,00,000 |અસંખ્યાત લાખ યોજન ચરમાંતથી ૨,00,000 | (બે લાખ) બીજી નરકના ઉપરી ૧,૩૨,000 ૧,૫૨,000 અસંખ્યાત લાખ યોજન ચરમાંતથી ૧,૫૨,000 ત્રીજી નરકના ઉપરી ૧,૨૮,૦૦૦ ૧,૨૮,000 ૧,૪૮,000 અસંખ્યાત લાખ યોજન ચરમાંતથી ૧,૪૮,000 ચોથી નરકના ઉપરી ૧,૨૦,૦૦૦ ૧,૨૦,૦૦૦ ૧,૪૦,000 |અસંખ્યાત લાખ યોજન ચરમાંતથી ૧,૪૦,૦૦૦ પાંચમી નરકના ઉપરી ૧,૧૮,000 ૧,૧૮,000 | ૧,૩૮,૦૦૦ | |અસંખ્યાત લાખ યોજન ચરમાંતથી ૧,૩૮,000 છઠ્ઠી નરકના ઉપરી ૧,૧૬,000 - ૧,૧૬,000 ૧,૩૬,000 | અસંખ્યાત લાખ યોજન ચરમાંતથી ૧,૩૬,000 સાતમી નરકના ઉપરી| ૧,૦૮,૦00 | ૧,૦૮,૦૦૦ | ૧,૨૮,૦૦૦ અસંખ્યાત લાખ યોજન ચરમાંતથી ૧,૨૮,000 L ૧,૮૦,૦૦૦ ૧,૩૨,૦૦૦ જાડાઈ આદિમાં નરક પૃથ્વીઓની પરસ્પર તુલના:|६८ इमाणं भंते ! रयणप्पभा पुढवी दोच्चं पुढविं पणिहाय बाहल्लेणं किंतुल्ला,
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy