________________
| પ્રતિપત્તિ-૩: નૈરયિક ઉદ્દેશક-૧
[ ૨૦૧]
खेत्तच्छेएणं छिज्जमाणस्स जावअण्णमण्ण घडताए चिट्ठति ? गोयमा ! हंता अस्थि । एवं जाव अहेसत्तमाए, जजस्स बाहल्लं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શર્કરા પ્રભા પૃથ્વીના ત્રીજા ભાગ સહિત છ યોજન વિસ્તૃત ઘનોદધિ વલયના બુદ્ધિ દ્વારાવિભાજિત વિભાગોમાં વર્ણથી કાળા આદિદ્રવ્યો શું પરસ્પર બંધાયેલા વાવ,અવિભક્ત છે?
ઉત્તર– હા, ગૌતમ! છે. આ જ રીતે જે નરક પૃથ્વીના વલયની જેટલી જાડાઈ છે, તે વિશેષણ સહિત સપ્તમ પૃથ્વીના ઘનોદધિ વલય સુધી કહેવું જોઈએ. |४५ इमीसेणंभंते !रयणप्पभाएपुढवीएघणवायवलयस्स अद्धपंचमजोयण बाहल्लस्स खेत्तछेएण छिज्जमाणस्स जावअण्णमण्ण घडताए चिट्ठति? गोयमा !हता अस्थि । एवं जाव अहेसत्तमाए, जजस्स बाहल्लं । एवं तणुवायवलयस्स वि जाव अहेसत्तमाए,ज जस्सबाहल्ल। ભાવાર્થઃ-પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના સાડા ચાર યોજન જાડાઈવાળા ઘનવાત વલયના બુદ્ધિ દ્વારા વિભાજિત વિભાગોમાં વર્ણાદિ પરિણત દ્રવ્યો શું પરસ્પર બંધાયેલા યાવતુ અવિભક્ત છે?
ઉત્તર– હા, ગૌતમ ! છે. આ પ્રમાણે જે નરક પૃથ્વીના ઘનવાત વલયની જેટલી જાડાઈ છે તે વિશેષણ સહિત સપ્તમ પૃથ્વી સુધી કહેવું જોઈએ. આ જ રીતે તનુવાત વલયના વિષયમાં સાતમી નરક પૃથ્વી સુધી જાડાઈના પરિમાણ સાથે કથન કરવું. |४६ इमीसेणं भंते ! रयणप्पभाए पुढवीए घणोदधिवलए किं संठिए पण्णत्ते?
- गोयमा ! वट्टे वलयागारसंठाणसंठिए पण्णत्ते। जेणंइमरयणप्पभंपुढविंसव्वओ समंता संपरिक्खित्ता णं चिट्ठइ, एवं जाव अहेसत्तमाए पुढवीए घणोदधिवलए; णवरं अप्पणप्पणं पुढविं संपरिक्खित्ताणं चिट्ठइ । ભાવાર્થ:-પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ઘનોદધિવલયનો આકાર કેવો છે?
ઉત્તર- હે ગૌતમ! ઘનોદધિ વલય ગોળ અને વલયકાર છે. તે રત્નપ્રભા પૃથ્વીને ચારેય બાજુથી ઘેરીને રહેલો છે. આ પ્રમાણે સાતે ય પૃથ્વીઓના ઘનોદધિ વલયનો આકાર સમજવો જોઈએ વિશેષતા એ છે કે તે પોત પોતાની પૃથ્વીને ઘેરીને રહેલા છે. |४७ इमीसेणं भंते ! रयणप्पभाए पुढवीए घणवायवलए किं संठिए पण्णत्ते? गोयमा! वट्टे वलयागारसंठाणसठिए पण्णत्ते। जेणं इमीसेणंरयणप्पभाए पुढवीए घणोदधिवलयं सव्वओ समंता संपरिक्खित्ताणं चिट्ठइ । एवं जावअहेसत्तमाए घणवातवलए। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ઘનવાત વલયનો આકાર કેવો છે?
ઉત્તર–હે ગૌતમ!ગોળ અને વલયાકાર છે. તે રત્નપ્રભા પૃથ્વીના ઘનોદધિવલયને ચારેય બાજુથી ઘેરીને રહેલો છે. આ રીતે સાતે પૃથ્વીઓના ઘનવાત વલયનો આકાર જાણવો જોઈએ. |४८ इमीसेणं भंते ! रयणप्पभाए पुढवीए तणुवायवलए किं संठिए पण्णत्ते? गोयमा!