________________
પ્રતિપત્તિ-s: નરયિક ઉદ્દેશક-૧
[ ૧૮૧ ]
- ૧ રાજુ
૨નકts
-1000 યો.
11000 થી -
_1000 થો.
ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન! આ રત્નપ્રભા પૃથ્વીના ખરકાંડના કેટલા પ્રકાર છે અર્થાતુ તેના કેટલા વિભાગ છે? ઉત્તર- હે ગૌતમ! સોળ વિભાગ છે, જેમ કે– (૧) રત્ન કાંડ (૨) વજ કાંડ (૩) વૈડૂર્ય કાંડ (૩) લોહિતાક્ષ કાંડ (૫) મસારગલ કાંડ (૬) હંસગર્ભ કાંડ (૭) પુલક કાંડ (૮) સોગંધિક કાંડ (૯)
જ્યોતિરસ કાંડ (૧૦) અંજન કાંડ (૧૧) અંજન પુલક કાંડ (૧૨) રજત કાંડ (૧૩) જાતરૂપ કાંડ (૧૪) અંક કાંડ (૧૫) સ્ફટિક કાંડ (૧૬) રિષ્ટ કાંડ.
८ इमीसेणं भंते !रयणप्पभापुढवीए रयणकंडे कइविहे पण्णत्ते? गोयमा !एगागारे पण्णत्ते । एवं जावरिटे। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના રત્નકાંડના કેટલા પ્રકાર છે? ઉત્તર-ગૌતમ! એક જ પ્રકાર છે. આ જ રીતે રિઝકાંડ સુધી પ્રત્યેકનો એક-એક પ્રકાર છે. | ९ इमीसे णं भंते ! रयणप्पभापुढवीए पंकबहुले कंडे कइविहे पण्णते? गोयमा ! एगागारे पण्णत्ते । एवं जाव आउबहुले कंडे एगागारे पण्णते। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! આરત્નપ્રભા|પ્રથમ નરકના ત્રણ કાંડઃપૃથ્વીના પંકબહુલકાંડના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! એક જ પ્રકાર છે. આ જ રીતે અબહુલકાંડનો પણ એક જ પ્રકાર છે. | १० सक्करप्पभाए णं भंते ! पुढवी कइविहा पण्णत्ता?गोयमा !एगागारा पण्णत्ता । एवं जावअहेसत्तमा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શર્કરા પ્રભા પૃથ્વીના કેટલા પ્રકાર છે? ઉત્તરહે ગૌતમ! એક જ પ્રકાર છે. આ જ રીતે સાતમી નરક પૃથ્વી સુધીની પ્રત્યેક પૃથ્વીનો એક-એક પ્રકાર છે. વિવેચન:
પ્રસ્તુત સૂત્રોમાં સાતે નરક પૃથ્વીઓના કાંડ એટલે કે તેના વિભાગોનું કથન છે. રત્નપ્રભા પૃથ્વીના વિભાગ - ૧,૮0,000 યોજન જાડાઈવાળી રત્નપ્રભા પૃથ્વીના મુખ્ય| ત્રણ વિભાગ છે– (૧) બરકાંડ, (૨) પંકબહુલ કાંડ, (૩) અબદુલ કાંડ. ખર કાંડ :- ખર એટલે કઠણ, કાંડ એટલે| પૃથ્વીનો વિશિષ્ટ વિભાગ. રત્નપ્રભા પૃથ્વીનો કઠણ વિભાગ ખરકાંડ કહેવાય છે. તે ૧૬,000 યોજન વિસ્તૃત છે. તેના ૧૬ વિભાગ છે. તેના નામ રત્નકાંડ આદિ ભાવાર્થથી સ્પષ્ટ છે. રત્નની પ્રધાનતા
વાકાંડ તે પૈકાંડ માદિકાળ ક્રાંડ, મરનાર ગળાં સગર્ભis .
*
"
*
યુવક
, @
રમી મોંઘક ૪iડ . જવાનિસકાંડ
o
છેjyi
o
અંજનકાંડ -
o
:-
નિષ મકબં,
=
-
-
૦ ૦ ૪
-
૦ ૦ ૦ ૦ ૦+
ઘનોદધિ
-
વનવાત
1 +0000 થો.. 1 અસંખ્યાત યો. T અસંખ્યાત યો.
તેનુવાત આકાશ
અસંખ્યાત યો.