________________
પ્રતિપત્તિ-૨
જીવ
૬. શાંતક દેવલોકના દેવ
૩. મહક દેવલોકના દેવ
૮. સહસ્રાર દેવલોકના દેવ
૯. આણત દેવલોકના દેવ
૧૦. પ્રાણત દેવલોકના દેવ
૧૧. આરણ દેવલોકના દેવ ૧૨. અચ્યુત દેવલોકના દેવ
પ્રથમ ત્રૈવેયકના દેવ
બીજ વેયકના દેવ
ત્રીજ એવેધના દેવ
ચોથી ત્રૈવેયકના દેવ
પાંચમી એવેયના દેવ
છઠ્ઠી શૈવેયકના દેવ
સાતમી પ્રૈવેયકના દેવ
આઠમી પ્રૈવેયકના દેવ
નવમી ઉતૈયાના દેવ
ચાર અનુત્તર વિમાનના દેવ
સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવ
જઘન્ય સ્થિતિ
૧૦ સાગરોપમ
૧૪ સાગરોપમ
૧૭ સાગરોપમ
૧૮ સાગરોપમ
૧૯ સાગરોપમ
૨૦ સાગરોપમ
૨૧ સાગરોપમ
૨૨ સાગરોપમ
૨૩ સાગરોપમ
૨૪ સાગરોપમ
૨૫ સાગરોપમ
રદ સાગરોપમ
૨૭ સાગરોપમ
ટ સાગરોપમ
૨૯ સગરોપમ
૩૦ સાગરોપમ
૩૧ સાગરોપમ
૩૩ સાગરોપમ
ઉત્કૃષ્ટ સ્થિતિ
૧૪ સાગરોપમ
૧૭ સાગરોપમ
૧૮ સાગરોપમ
૧૯ સાગરોપમ
ર૦ સાગરોપમ
૨૧ સાગરોપમ
૨૨ સાગરોપમ
૨૩ સાગરોપમ
૨૪ સાગરોપમ
૨૫ સાગરોપમ
૨૬ સાગરોપમ
૨૭ સાગરોપમ
૨૮ સાગરોપમ
૨૯ સાગરોપમ
૩૦ સાગરોપમ
૩૧ સાગરોપમ
૩૩ સાગરોપમ
૩૩ સાગરોપમ
૧૩૭
પુરુષોની કાયસ્થિતિ ઃ
६७ पुरिसे णं भंते! पुरिसे त्ति कालओ केवच्चिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्त उक्कोसेणं सागरोवमसयपुहुत्तं साइरेगं ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પુરુષ પુરુષરૂપે નિરંતર કેટલા સમય સુધી રહી શકે છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક સો સાગરોપમથી કંઈક વધારે સમય સુધી પુરુષ પુરુષરૂપે
નિરંતર રહી શકે છે.
६८ तिरिक्खजोणियपुरिसे णं भंते ! कालओ केवच्चिरं होइ ? गोयमा ! जहणणेणं अंतमुत्तं उक्कोसेणं तिण्णि पलिओवमाई पुव्वकोडीपुहुत्तमब्भहियाई । एवं तं चैव चिट्ठा जहा इत्यीणं जाव खहयर तिरिक्खजोणियपुरिसस्स संचिट्ठणा ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! તિર્થંચ પુરુષ, તિર્યંચ પુરુષરૂપે નિરંતર કેટલા સમય સુધી રહી શકે છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક ક્રોડ પૂર્વવર્ષ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહી શકે છે. આ પ્રમાણે જેવી રીતે સ્ત્રીઓની કાયસ્થિતિ કહી તેવી રીતે ખેચર તિથૅચ પુરુષ સુધીની કાયસ્થિતિ જાણાવી.