________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
गोयमा ! सव्वत्थोवाओ वेमाणियदेवित्थियाओ, भवणवासिदेवित्थियाओ असंखेज्जगुणाओ, वाणमंतरदेवियाओ असंखेज्जगुणाओ, जोइसियदेवित्थियाओ संखेज्जगुणाओ । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવીઓમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર– હે ગૌતમ ! સર્વથી થોડી વૈમાનિક દેવીઓ, તેનાથી ભવનવાસી દેવીઓ અસંખ્યાતગુણી, તેનાથી વાણવ્યંતર દેવીઓ અસંખ્યાતગુણી, તેનાથી જ્યોતિષી દેવીઓ સંખ્યાતગુણી છે. ५७ एयासिं णं भंते! तिरिक्खजोणित्थियाणं- जलयरीणं थलयरीणं खहयरीणं, मणुस्सित्थियाणं- कम्मभूमियाणं अकम्मभूमियाणं अंतरदीवियाणं, देवित्थियाणं भवणवासियाणं वाणमंतरीणं जोइसिणीणं वेमाणिणीण य कयराओ कयराहिंतो बहुया वा तुल्ला वा विसेसाहिया वा ?
૧૨૮
गोयमा ! सव्वत्थोवाओ अंतरदीवग अकम्मभूमिग-मणुस्सित्थियाओ, देवकुरूत्तरकुरु अकम्मभूमिग- मणुस्सित्थियाओ दो वि तुल्लाओ सखेज्जगुणाओ, हरिवास-रम्मगवास अकम्मभूमिग-मणुस्सित्थियाओ दो वि तुल्लाओ संखेज्जगुणाओ, हेमवय- हेरण्णवय अकम्मभूमिग-मणुस्सित्थियाओ दो वि तुल्लाओ संखेज्जगुणाओ,
भरहेरवयवास कम्मभूमिगमणुस्सित्थियाओ दो वितुल्लाओ संखेज्जगुणाओ, पुव्वविदेहअवरविदेह कम्मभूमिग-मणुस्सित्थियाओ दो वि तुल्लाओ संखेज्जगुणाओ,
वेमाणियदेवत्थियाओ असंखेज्जगुणाओ, भवणवासिदेवित्थियाओ असंखेज्ज्गुणाओ, खहयतिरिक्खजोणित्थियाओ असंखेज्जगुणाओ, थलयरतिरिक्खजोणित्थियाओ सखेज्जगुणाओ, जलयरतिरिक्खजोणित्थियाओ सखेज्जगुणाओ, वाणमंतरदेवित्थियाओ संखेज्जगुणाओ, जोइसियदेवित्थियाओ संखेज्जगुणाओ ।
भावार्थ :- प्रश्न - हे भगवन् ! तिर्यय ४सयरी, स्थलयरी, फेयरी; दुर्मभूमिनी, अर्मभूमिनी अने અંતરદ્વીપની મનુષ્ય સ્ત્રીઓ; ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવીઓમાં કોણ કોનાથી अस्प, जडु, तुल्य विशेषाधि छे ? 1}
ઉત્તર– હે ગૌતમ ! સર્વથી થોડી અંતરદ્વીપોની મનુષ્ય સ્ત્રીઓ, તેનાથી દેવકુરુ-ઉતરકુરુ ક્ષેત્રની મનુષ્ય સ્ત્રીઓ પરસ્પર તુલ્ય અને સંખ્યાતગુણી, તેનાથી હરિવાસ-રમ્યક્વાસની મનુષ્ય સ્ત્રીઓ પરસ્પર તુલ્ય અને સંખ્યાતગુણી, તેનાથી હેમવય, હેરણ્ય વયની મનુષ્ય સ્ત્રીઓ પરસ્પર તુલ્ય અને સંખ્યાતગુણી, તેનાથી ભરત-ઐરવત ક્ષેત્રની કર્મભૂમિની મનુષ્યસ્ત્રીઓ પરસ્પર તુલ્ય અને સંખ્યાતગુણી, તેનાથી પૂર્વવિદેહ અને પશ્ચિમવિદેહ ક્ષેત્રની કર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓ પરસ્પર તુલ્ય અને સંખ્યાતગુણી, તેનાથી વૈમાનિક દેવીઓ અસંખ્યાતગુણી, તેનાથી ભવનવાસી દેવીઓ અસંખ્યાતગુણી, તેનાથી ખેચર તિર્યંચ સ્ત્રીઓ અસંખ્યાતગુણી, તેનાથી સ્થલચરતિર્યંચ સ્ત્રીઓ સંખ્યાતગુણી, તેનાથી જલચરતિર્યંચ સ્ત્રીઓ સંખ્યાતગુણી, તેનાથી વાણતર દેવીઓ સંખ્યાતગુણી, તેનાથી જ્યોતિષી દેવીઓ સંખ્યાતગુણી છે.
विवेयन :
પ્રસ્તુત સૂત્રમાં પાંચ પ્રકારે અલ્પબહુત્વનું કથન છે– (૧) તિર્યંચ, મનુષ્ય અને દેવગતિની